TICKER

6/recent/ticker-posts

Gujarat GDS Vacancy 2023: ગ્રામીણ ડાક સેવક ભરતી 10 પાસ માટે ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી

 Gujarat GDS Vacancy 2023:

ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2023, ભારતીય પોસ્ટ સરકારી વિભાગ દ્વારા ઇન્ડિયન પોસ્ટ ભરતી 2023 પોસ્ટ પર ભરતી ની જાહેરાત બહાર પાડી છે, જેમાં નીચે જણાવેલ પોસ્ટની જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.Gujarat GDS Vacancy 2023 : ની રાહ જોતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. વધુ વિગતો માટે આ આર્ટીકલ આખો વાંચો.

ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2023

પોસ્ટ ટાઇટલઇન્ડિયન પોસ્ટ ભરતી 2023
પોસ્ટ નામ ગ્રામીણ ડાક સેવક ભરતી 2023
ખાલી જગ્યા12828
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ   11/6/2023
વેબસાઇટ https://indiapostgdsonline.gov.in

Gujarat GDS Vacancy 2023: ગ્રામીણ ડાક સેવક ભરતી 

મીત્રો ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 ( Gujarat GDS Recruitment 2023 ) ભરતી ની રાહ જોઈ રહ્યા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર છે કેમ કે ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં બ્રાંચ પોસ્ટ માસ્ટર (BPM) સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM) પોસ્ટ પર કુલ 12828 ખાલી જગ્યા ભરવા માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી તો ગ્રામીણ ડાક સેવક ભરતી 2023(Gujarat GDS Recruitment 2023) ભરતી માં ઓછા માં 18 વર્ષ અને વધુ 40 વર્ષ સુધી હોવી જોઈએ તો આ ભરતી માં અરજી કરનાર તમામ ઉમેદવાર ને જાણ કરવામાં આવે છે સમય મર્યાદા માં રાખી  11 જૂન 2023 પેલા સતાવાર જાહેરાત વાચી અને સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દો તો મિત્રો આજે હું તમને આ લેખમાં પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, મહત્વની તારીખ, અરજી કરવાની પ્રક્રિયા ? જેવી સંપુર્ણ માહિતી નીચે આપેલી છે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી પહોચાડવા મારી નમ્ર વિનંતી
 
Gujarat GDS Vacancy 2023: ધોરણ 10 પાસ પર ગ્રામીણ ડાક સેવક માં ભરતી 2023

10 પાસ માટે ગ્રામીણ ડાક સેવક માં ભરતી 2023 : કુલ ખાલી જગ્યા:

ભારતીય ડાક વિભાગ ઘ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં પુરા ભારતમાં કુલ 12828 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. જ્યારે વાત કરીએ ગુજરાત રાજ્યની તો ગુજરાતમાં 110 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. તમે ઇન્ડિયા પોસ્ટ ની વેબસાઈટ ઉપર તમારા તાલુકામાં કેટલી જગ્યા માટે ભરતી છે એ પણ જોઈ શકો છો .

અરજી કરવાની અંત્તિમ તારીખ 11 જૂન 2023 સુધી અરજી કરી શકસો 

પોસ્ટ વિભાગની ભરતી અથવા ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી તમને આપીશું. પોસ્ટ વિભાગ, સંદેશાવ્યવહાર મંત્રાલય, ભારત સરકારે 22 મે 2023 ના રોજ દેશભરના વિવિધ રાજ્યોમાં સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસો અને અન્ય પોસ્ટ ઓફિસોમાં ગ્રામીણ ડાક સેવકો (GDS) ની ભરતી માટે એક જાહેરાત બહાર પાડી છે, જેમાં ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો તરફથી કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (મેટ્રિક અથવા હાઈસ્કૂલ અથવા માધ્યમિક અથવા માધ્યમિક) પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો સત્તાવાર ભરતી પોર્ટલ, indiapostgdsonline.gov.in પર જઈને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 જુન, 2023 નક્કી કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે ધોરણ 10 પાસ કરવું જોઈએ.
  • સ્થાનિક ભાષાનું ફરજિયાત જ્ઞાન
  • મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન

અન્ય લાયકાત:-

  •   કોમ્પ્યુટરનું જ્ઞાન
  •   સાયકલ ચલાવવાનું જ્ઞાન
  •  આજીવિકાના પર્યાપ્ત સાધનો

10 પાસ માટે ગ્રામીણ ડાક સેવક માં ભરતી 2023 : પોસ્ટ નું નામ

મીત્રો ગ્રામીણ ડાક સેવક માં ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની પોસ્ટ પર એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવશે 

 કઈ રીતે થશે ઉમેદવાર ની પસંદગી ?

પોસ્ટ વિભાગમાં ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કોઈ ટેસ્ટ કે ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે નહી. દેશભરના પોસ્ટ વિભાગના વિવિધ વર્તુળો અનુસાર ઉમેદવારોના 10મા ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટ મુજબ, ઉમેદવારોને સંબંધિત પોસ્ટલ સર્કલ દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ દસ્તાવેજ ચકાસણી માટે આમંત્રિત કરવામાં આવશે.

10 પાસ માટે ગ્રામીણ ડાક સેવક માં ભરતી 2023 : પગાર ધોરણ :

મીત્રો ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ગ્રામીણ ડાક સેવક ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર  BPM એટલે કે Branch Post Master ની સેલરી 12,000 થી 29,380 રૂપિયા સુધી છે જયારે ABPM એટલે કે Assistant Branch Postmaster અને ગ્રામીણ ડાક સેવકની સેલરી 10,000 થી 24,470 રૂપિયા સુધી છે. ચૂકવવામાં આવશે 

10 પાસ માટે ગ્રામીણ ડાક સેવક માં ભરતી 2023 : જરૂરી દસ્તાવેજો

જો મિત્રો તમે પણ ગ્રામીણ ડાક સેવક ભરતી માં અરજી
અરજી કરવા  ઇચ્છતા હોય તો તમારે નીચે મુજબ દસ્તાવેજો રજુ કરવાના રહેશે
  • આધારકાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

10 પાસ માટે ગ્રામીણ ડાક સેવક માં ભરતી 2023 : અરજી ફી

મીત્રો ગ્રામીણ ડાક સેવક ભરતી માં અરજી કરનાર ઉમેદવાર પાસેથી અરજી ફિ કેટલી લેવામાં આવશે તે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો 
 મહિલા SC/ST/ PwD ઉમેદવારફી નથી
અન્ય ઉમેદવારોરૂ. 100/-

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય ડાક વિભાગ ની સત્તાવાર વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવા અહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments