TICKER

6/recent/ticker-posts

10th Pass Govt Job : સશસ્ત્ર સીમા બલ માં 10 પાસ માટે ભરતી જાણો તમામ માહિતી

10th Pass Govt Job : 10 પાસ માટે વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. 10 પાસ પર સરકારી નોકરી  દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન માં જણાવ્યા મુજબ 543 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવેછે (10th Pass Govt Job)તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

10 પાસ માટે સરકારી નોકરી :

સંસ્થાનું નામ સશસ્ત્ર સીમા બલ
પોસ્ટ નું નામ કોન્સ્ટેબલ
નોકરી સ્થળ ભારત
ખાલી જગ્યાઓ 543
છેલ્લી તારીખ 18/6/2023
વેબસાઇટ https://ssb.gov.in/

10 pass govt job :

જે ઉમેદવાર 10 પાસ પર સરકારી ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા હોય તેવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે SSB કોન્સ્ટેબલ દ્રારા વિવિધ પોસ્ટ માટે 543 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામા આવી આ ભરતી ના પોસ્ટ ના સુથાર, લુહાર, ડ્રાઈવર, દરજી, ગાર્નર, મોચી, પશુ ચિકિત્સક, ચિત્રકાર, ધોબી, વાળંદ, સફાઈવાલા પોસ્ટ 2023 : માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી તો મીત્રો આપેલ કોઈ પોસ્ટ માટે તમે લાયકાત ધરાવતા હોય તો તમારે 20 મે 2023 થી 18 જુન 2023 ની વચ્ચે આ ભારતીની સતાવાર વેબસાઇટ https://ssb.gov.in/ ની મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચી લેવી તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો

10th Pass Govt Job :


પોસ્ટ ના નામ : 

મીત્રો SSB કોન્સ્ટેબલ દ્રારા વિવિધ પોસ્ટ માટે 543 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામા આવી આ ભરતી ના પોસ્ટ સુથાર, લુહાર, ડ્રાઈવર, દરજી, ગાર્નર, મોચી, પશુ ચિકિત્સક, ચિત્રકાર, ધોબી, વાળંદ, સફાઈવાલા વગેરે) ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યાઓ :

મીત્રો SSB કોન્સ્ટેબલ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન માં જણાવ્યા મુજબ સુથાર, લુહાર, ડ્રાઈવર, દરજી, ગાર્નર, મોચી, પશુ ચિકિત્સક, ચિત્રકાર, ધોબી, વાળંદ, સફાઈવાલા  આ પોસ્ટ પર કુલ 543 જગ્યાઓ પર અરજી માંગવામાં આવી છે

પગારધોરણ  :

મીત્રો SSB કોન્સ્ટેબલ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન માં જણાવ્યા મૂજબ આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ છે
  • કોન્સ્ટેબલ રૂપિયા 21,700 થી 69,100

લાયકાત:

સશસ્ત્ર સીમા બલની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા :

સશસ્ત્ર સીમા બલની આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર નિચે આપેલ પ્રક્રીયા માં સફળ થવાનું રહેશે 
  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા

મહત્વની તારીખ :

આ ભરતી ની નોટિફિકેશન સશસ્ત્ર સીમા બલ દ્વારા 20 મે 2023 ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું
  • ફોર્મ ભરવાની શરુઆત તારીખ : 20/5/2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ : 18/6/2023

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssb.gov.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “News & Highlights” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમને “Click here to Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વની લીંક :

સતાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments