Indian Air force bharti 2023 : ભારતિય વાયુસેના માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ભારતીય વાયુસેના દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 276 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે Indian Air force Recruitment 2023 તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
ભારતિય વાયુસેના માં ભરતી 2023 :
સંસ્થા નુ નામ | ભારતિય વાયુસેના indian air force |
પોસ્ટ નામ | વિવિધ |
ખાલી જગયા | 276 |
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ | 30/6/2023 |
વેબસાઇટ | https://afcat.cdac.in/AFCAT/ |
Indian Air force Recruitment 2023:
જે ઉમેદવાર ભારતિય વાયુસેના ભરતી ની રાહ જોઈ એવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર છે કારણ કે ભારતીય વાયુસેના (indian air force) દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં વિવિધ પોસ્ટ માટે કુલ 276 ખાલી જગ્યાઓ માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં તો આ ભરતીમાં લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવાર ને જાણ કરવામાં આવે કે સમય મર્યાદા માં રાખી અને 30 જૂન 2023 પહેલા સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચી લેવી
કઇ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે જાણો વિગત વાર
એરફોર્સે AF CAT એન્ટ્રી હેઠળ ફ્લાઈંગ બ્રાન્ચ માટે કુલ 11 ખાલી જગ્યાઓ બહાર પાડી છે, જેમાંથી 5 પુરૂષો અને 6 મહિલા ઉમેદવારો માટે છે. તેવી જ રીતે, ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ બ્રાન્ચ) માટે કુલ 151 જગ્યાઓ છે, જેમાંથી 136 પુરૂષો અને 15 મહિલાઓ માટે છે. ગ્રાઉન્ડ ડ્યુટી (નોન-ટેક્નિકલ બ્રાન્ચ) માટે 114 જગ્યાઓ ખાલી છે. જેમાંથી 99 પુરુષો માટે અને 15 મહિલાઓ માટે છે. નોન-ટેક્નિકલ શાખાની આ ભરતીઓ એડમિનિસ્ટ્રેશન, લોજિસ્ટિક્સ, એકાઉન્ટ્સ, શિક્ષણ અને હવામાન વિભાગ માટે છે.
ભારતિય વાયુસેના ભરતી માટે : વય મર્યાદા
ફ્લાઈંગ બ્રાન્ચમાં અરજી કરનારા અરજદારોની ઉંમર 1લી જુલાઈ 2024ના રોજ 20 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એટલે કે, આ અરજદારોનો જન્મ જુલાઈ 2, 2000 થી 1 જુલાઈ, 2004 વચ્ચે થયો હોવો જોઈએ.
ગ્રાઉન્ડ ડ્યુટી માટે અરજી કરનારા અરજદારોની ઉંમર 1 જુલાઈ, 2024 ના રોજ 20 થી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એટલે કે, આ અરજદારોનો જન્મ 2 જુલાઈ 1998 થી 1 જુલાઈ 2004 ની વચ્ચે હોવો જોઈએ.
ભારતિય વાયુસેના ભરતી માટે : પગાર ધોરણ
ભારતીય વાયુસેનામાં કમિશન મેળવ્યા પછી, પસંદ કરાયેલ ઉમેદવારોને ફ્લાઈંગ ઓફિસરનો રેન્ક મળશે. તેમજ સાતમા કેન્દ્રીય પગાર પંચના 10મા સ્તર મુજબ 56100 રૂપિયાથી 177500 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. આ સિવાય 15500 રૂપિયાની MSP મળશે. ફ્લાઈંગ કેટેડ તરીકે તાલીમ દરમિયાન દર મહિને 56100 ચૂકવવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી ?
અરજી ફોર્મ ઍક્સેસ કરવા માટે સત્તાવાર ભારતીય વાયુસેના વેબસાઇટ અથવા નિયુક્ત ભરતી પોર્ટલની મુલાકાત લો. ચોક્કસ વિગતો સાથે અરજી ફોર્મ ભરો અને તેને નિર્દિષ્ટ સમયરેખામાં સબમિટ કરો. એપ્લિકેશન માર્ગદર્શિકામાં ઉલ્લેખિત તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની ખાતરી કરો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક :
નોકરી જાહેરાત | અહી ક્લિક કરો |
સતાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
0 Comments