IPPB Bharti 2023: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) દ્વારા એક્સીક્યુટીવ પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) માં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારને આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) માં એક્સીક્યુટીવ પોસ્ટ માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક 30,000/ ચૂકવવમાં આવશે. અન્ય માહિતી માટે આ લેખ આંખો વાંચી
IPPB bharti 2023:
સંસ્થાનું નામ | ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક |
પોસ્ટ નું નામ | વિવિઘ |
ખાલી જગ્યા | 132 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
જોબ સ્થળ | ભારત |
છેલ્લી તારીખ | 16 ઓગસ્ટ 2023 |
સતાવાર વેબસાઈટ | www.ippbonline.com |
132 જગ્યાઓ પર IPPB ભરતી 2023:
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા 132 જગ્યાઓ પર IPPB bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 26 જૂલાઈ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2023 સુઘી ચાલશે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ www.ippbonline.com ના મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચવી આ સિવાય ની બીજી મહત્વની માહિતી જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો
પોસ્ટ નું નામ:
મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023 માં એક્સીક્યુટીવ ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023 ની ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 16 ઓગસ્ટ 2023 છે એટલે સમય મર્યાદા માં રાખી અરજી કરી દેવી
ખાલી જગ્યા:
મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023 માં એક્સીક્યુટીવ ની પોસ્ટ માટે કુલ 132 જગ્યાઓ ભરવામાં આવશે નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે
પોસ્ટ નું નામ | ખાલી જગ્યા |
---|---|
એક્સીક્યુટીવ | 132 |
રાજ્ય મુજબની ખાલી જગ્યાઓ:
રાજ્ય | ખાલી જગ્યા |
---|---|
આસામ | 26 |
છત્તીસગઢ | 27 |
હિમાચલ પ્રદેશ | 12 |
જમ્મુ અને કાશ્મીર | 07 |
લદ્દાખ | 01 |
અરુણાચલ પ્રદેશ | 10 |
મણિપુર | 09 |
મેઘાલય | 08 |
મિઝોરમ | 06 |
નાગાલેન્ડ | 09 |
ત્રિપુરા | 05 |
ટોટલ જગ્યાઓ | 132 |
શૈક્ષણિક લાયકાત:
મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023 માં સ્નાતક અરજી કરી શકે છે લાયકાત સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
પગારધોરણ:
મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023 એક્સીક્યુટીવ પોસ્ટ માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને નીચે આપેલ કોષ્ટક પ્રમાણે પગારધોરણ ચૂકવવામાં આવશે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
પોસ્ટ નું નામ | પગારધોરણ |
---|---|
એક્સીક્યુટીવv | રૂપિયા 30,000/- |
પસંદગી પ્રક્રિયા :
ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે. જો કે, બેંક ઇન્ટરવ્યુ ઉપરાંત આકારણી, જૂથ ચર્ચા અથવા ઓનલાઈન ટેસ્ટ લેવાનો અધિકાર અનામત રાખે છે.
અરજી ફી :
- SC/ST/ PWD ઉમેદવારો: રૂ.100/-
- અન્ય તમામ ઉમેદવારો: રૂ.300/-
- ચુકવણી પદ્ધતિ: ઓનલાઇન
અરજી કરવાની પ્રક્રિયા ?
ઓનલાઈન અરજી કરતા પહેલા અહીં અનુસરવાના પગલાઓ છે.
- ઉમેદવારોએ પહેલા ઉપર લિંક કરેલી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.
- અગ્રણી પેજ પરથી “ભરતી પોર્ટલ” પર જાઓ.
- IPPB ભરતી 2023 સૂચના જુઓ અને વન ટાઈમ નોંધણી વિકલ્પ સાથે આગળ વધો.
- તમામ વિગતો ભરો અને યોગ્યતા મુજબ અને તમારી અરજી સબમિટ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે એપ્લિકેશન ફોર્મને છાપો અને સાચવો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
0 Comments