TICKER

6/recent/ticker-posts

AAI bharti 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2023

 AAI bharti 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Airport Authority of India- AAI) માં નોકરી મેળવવાનો ઉત્તમ અવસર આવ્યો છે AAI એ જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ) તથા અન્ય વિવિધ પદ પર ભરતી માટે અરજી આમંત્રિત કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર AAI ની સત્તાવાર વેબસાઈટ www.aai.aero ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે. આ પદ માટે ઉમેદવારી અરજી પ્રક્રિયા 05 ઓગષ્ટ 2023 થી કરી શકશે

AAI recruitment 2023: 

સંસ્થાનું નામ  એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટ નું નામ વિવિધ
ખાલી જગ્યાઓ 342
લાયકાત જાહેરાત વાંચો
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023
સતાવાર વેબસાઇટ www.aai.aero

342 જગ્યાઓ પર ભરતી: 

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 342 જગ્યાઓ પર AAI bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2023 ની સતાવાર જાહેરાત 21 જૂલાઈ 2023 ના રોજ બહાર પાડવામા આવી ઓનલાઈન ફોર્મ ભરવાનું 05 ઓગષ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023 સુઘી ચાલશે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2023 માં નીયિત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ www.aai.aero ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે 
AAI bharti 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 342 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી


પોસ્ટ અને ખાલી જગ્યાની વિગત:

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2023: માં વિવિધ પોસ્ટ માટે 342 જગ્યાઓ ભરવામાં આવશે કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યા છે તે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 

પોસ્ટ નુ નામ ખાલી જગ્યા
જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ)  09
વરિષ્ઠ સહાયક (એકાઉન્ટ) 09
જુનિયર એક્ઝિક્યુટિવ (કોમન કેડર) 237
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયનાન્સ) 66
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયર સર્વિસ) 03
જુનિયર એક્ઝિક્યુટિવ (કાયદો) 18

લાયકાત: 

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2023: માં તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 

પોસ્ટ નુ નામ લાયકાત
જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ)  ગ્રેજ્યુએટ
વરિષ્ઠ સહાયક (એકાઉન્ટ) બી.કોમ ગ્રેજયુએટ
જુનિયર એક્ઝિક્યુટિવ (કોમન કેડર) ગ્રેજ્યુએટ
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયનાન્સ) ફાયનાન્સ વિશેષતા સાથે ICWA/CA/MBA સાથે બી.કોમ
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયર સર્વિસ) એન્જીનીયરીંગમાં સ્નાતક ડીગ્રી / ટેક. ફાયર એન્જી. / મિકેનિકલ એન્જિનિયરિંગ / ઓટોમોબાઇલ એન્જી.
જુનિયર એક્ઝિક્યુટિવ (કાયદો) કાયદા વ્યવસાયિક ડીગ્રી

વયમર્યાદા:  

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2023: માં વય મર્યાદા અંગેની માહિતી નીચે મુજબ છે. વય મર્યાદા 04/09/2023 થી લાગુ
પોસ્ટ નુ નામ મહત્તમ વય મર્યાદા
જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ)  30 વર્ષ
વરિષ્ઠ સહાયક (એકાઉન્ટ) 30 વર્ષ
જુનિયર એક્ઝિક્યુટિવ 27 વર્ષ

 અરજી ફી :

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 342 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી ફી અંગેની માહિતી નીચે મુજબ છે.

  •  General / EWS / OBS – Rs.1000/-
  • SC / ST / PWD / Women – No Fee

અરજી કરવાની પ્રક્રિયા ?

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ સૌપ્રથમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઇટ પર જવું.

  • હવે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
  • હવે Apply Online પર ક્લિક કરો.
  • હવે જરૂરી માહિતી ભરો.
  • ત્યાર બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • ફોર્મ સબમિટ કરો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક: 

જાહેરાત વાંચો  અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી લિંક (05.08.2023) અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments