NIA Recruitment 2023: નમસ્તે મિત્રો તાજેતરમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સંસ્થા દ્વારા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,સબ ઇન્સ્પેક્ટર,ઇન્સ્પેકટર પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે તમામ પોસ્ટ માટે કુલ 97 જગ્યાઓ ભરવામાં આવશે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારે તારીખ 10/09/2023 સુધી અરજી કરી શકે છે NIA bharti 2023: ને લગતી તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે
NIA Recruitment 2023:
સંસ્થા નું નામ | નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી |
પોસ્ટ નું નામ | વિવિધ |
ખાલી જગ્યા | 97 |
અરજી પ્રકાર | ઓફ્લાઈન |
છેલ્લી તારીખ | 10/09/2023 |
સતાવાર વેબસાઈટ | www.nia.gov.in |
Join whatsapp | Click here |
97 જગ્યાઓ પર NIA bharti 2023:
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા 97 જગ્યાઓ પર NIA bharti 2023: માટે ઓફ્લાઈન અરજી માંગવામાં આવી છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ભરતી 2023 નુ ઓફલાઈન ફોર્મ ભરવાનું 28/07/2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 10/09/2023 સુધી ચાલશે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઇટ www.nia.gov.in ની મારફતે ઓફલાઈન અરજી કરવાની રહેશે અને મિત્રો બીજી મહત્વની માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ,લાયકાત, પગારધોરણ,પોસ્ટ નુ નામ અને ખાલી જગ્યા ઉંમરમર્યાદા, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો
પોસ્ટ નુ નામ અને ખાલી જગ્યાની વિગત:
મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ભરતી 2023 દ્વારા આ ભરતી માટે કુલ 97 જગ્યાઓ ભરવામાં આવશે તમામ પોસ્ટ માટે ખાલી જગ્યા અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો અને મિત્રો જો તમે નીચે આપેલ કોઈ પણ પોસ્ટ માટે લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો
પોસ્ટ નુ નામ | ખાલી જગ્યા |
---|---|
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર b | 25 |
સબ ઇન્સ્પેક્ટર | 39 |
ઇન્સ્પેકટર | 33 |
લાયકાત:
મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ભરતી 2023 માં અરજી કરનાર ઉમેદવાર ની લાયકાત નીચે આપેલ ટેબલ પ્રમાણે હોવી જોઈએ લાયકાત સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
પોસ્ટ નુ નામ | લાયકાત |
---|---|
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર | સ્નાતક (સત્તાવાર જાહેરાત વાંચો) |
સબ ઇન્સ્પેક્ટર | સ્નાતક (સત્તાવાર જાહેરાત વાંચો) |
ઇન્સ્પેકટર | 33 |
પગારધોરણ:
મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને નીચે આપેલ ટેબલ પ્રમાણે ચૂકવવામાં આવશે અને મિત્રો તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
પોસ્ટ નુ નામ | પગારધોરણ |
---|---|
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર | રૂપિયા 29,200 થી 92,300/- |
સબ ઇન્સ્પેક્ટર | રૂપિયા 35,400 થી 1,12,400/- |
ઇન્સ્પેકટર | રૂપિયા 9,300 થી 34,800/- |
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો ?
- આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- પાસપોર્ટ સાઇઝ ફોટા
- સહી
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર
- સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
અરજી કરવાની પ્રક્રિયા ?
NIA ભરતી 2023 માટે અરજી Offline કરવાની રહેશે.
- સૌપ્રથમ NIA Recruitment 2023 Official Notification વાંચો. જેની લિંક નીચે આપેલ છે.
- હવે જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો.
- હવે ફોર્મ ની પ્રિન્ટ કાઢી અને ફોર્મ ભરી લો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડીને Official Notification માં આપેલ સરનામા પર મોકલો.
મહત્વની લિંક :
સતાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
સતાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
0 Comments