TICKER

6/recent/ticker-posts

Gujarat GDS Bharti 2023: ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 10 પાસ માટે

Gujarat GDS recruitment 2023: નમસ્તે મિત્રો તાજેતરમાં ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2023: ભારતીય પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે કેટલા લોકોનું સ્વપ્ન હોય છે ગ્રામીણ ડાક સેવક ભરતી માં જોડાવાનું તો આ લેખ તમારા માટે ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માં કુલ 30,041 જગ્યાઓ ભરવામાં આવશે જો તમે પણ આ પોસ્ટ માટે શૈક્ષણીક લાયકાત ધરાવતા હોય તો તમને આ ભરતી માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ભરતી ને લગતી તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે

Gujarat GDS bharti 2023: 

સંસ્થા નું નામ  ઈન્ડિયા પોસ્ટ – ગુજરાત પોસ્ટલ સર્કલ
પોસ્ટ નું નામ ગ્રામીણ ડાક સેવક
ખાલી જગ્યા 30,041
અરજી પ્રકાર ઓનલાઈન
જોબ સ્થળ ભારત
છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023
સતાવાર વેબસાઈટ indiapost.gov.in

30,041 જગ્યાઓ પર GDS ભરતી : 

ગુજરાત ડાક સેવક દ્વારા 30,041 જગ્યાઓ પર Gujarat GDS bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે ગુજરાત ડાક સેવક ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 03 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 સુધી ચાલશે ગુજરાત ડાક સેવક ભરતી 2023 માં ઉમેદવારની પસંદગી મેરીટ આધારિત કરવામાં આવશે ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માં BPM ની પોસ્ટ માટે રૂપિયા 12,000 થી 29,380/- મળવાપાત્ર છે અને ABPM ની પોસ્ટ માટે રૂપિયા 10,000 થી 24,470/- મળવાપાત્ર છે ગૂજરાત ડાક સેવક ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ indiapost.gov.in ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ગુજરાત ડાક સેવક ભરતી 2023 ની અન્ય મહત્વની માહિતી જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો 

Gujarat GDS Bharti 2023: ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 10 પાસ માટે


ખાલી જગ્યાની વિગત: 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત ડાક સેવક GDS ભરતીમાં ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની પોસ્ટ 2023: માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે ગૂજરાત ડાક સેવક GDS ભરતી 2023 માં તમામ પોસ્ટ માટે કુલ 30,041 જગ્યાઓ ભરવામાં આવશે અને મિત્રો આ ભરતીમાં વિવિધ પોસ્ટ સર્કલ પ્રમાણે ખાલી જગ્યાઓ છે જો તમે 10 પાસ કરેલા હોય અને ગુજરાત ડાક સેવક GDS ભરતી 2023 માં જોડાવા માંગતા હોય તો તમને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે વધુ માહિતી માટે આ લેખને અંત સુધી વાંચો 

પોસ્ટ સર્કલ ખાલી જગ્યા
આંધ્ર પ્રદેશ  1058
આસામ 855
બિહાર 2300
છત્તીસગઢ 721
ગુજરાત 1850
દિલ્હી 22
હરિયાણા 215
હિમાચલ પ્રદેશ 418
જમ્મુ કાશ્મીર 300
ઝારખંડ 530
કર્ણાટક 1714
કરેલા 1508
મધ્ય પ્રદેશ 1565
મહારાષ્ટ્ર 76
મહારાષ્ટ્ર 3078
ઉત્તર પૂર્વીય 500
ઓડિશા 1269
પંજાબ 336
રાજસ્થાન 2031
તમિલનાડુ 2994
ઉત્તર પ્રદેશ 3084
ઉત્તરાખંડ 519
પશ્ચિમ બંગાળ 2127
તેલંગાણા 961
ટોટલ જગ્યાઓ 30,041

પસંદગી પ્રક્રિયા: 

બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની જગ્યાઓ માટે ભારતીય પોસ્ટ ઑફિસ ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પર આધારિત હશે. સંસ્થા મેરિટ લિસ્ટ બહાર પાડશે, અને ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત ડાક સેવક GDS ભરતી 2023 માં અરજી કરનાર ઉમેદવારે ધોરણ 10 પાસ કરવું જોઈએ.સ્થાનિક ભાષાનું ફરજિયાત જ્ઞાન,મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન

અરજી ફી:

UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ. 100/-
સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: શૂન્ય
ચુકવણી મોડ: કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર ઑનલાઇન (અથવા)

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

મિત્રો જો તમે પણ ગુજરાત ડાક સેવક ભરતી 2023 માં અરજી કરવા ઈચ્છતા હોય તો તમારે નીચે આપેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે 
  • ફોટોગ્રાફની સ્કેન કોપી
  • સહીની સ્કેન કોપી
  • 10મા ધોરણની માર્કશીટ
  • જન્મ તારીખનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • કમ્પ્યુટર પ્રમાણપત્ર
  • શારીરિક વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

પગારધોરણ: 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત ડાક સેવક ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 
પોસ્ટ નું નામ પગારધોરણ
BPM રૂપિયા 12,000 થી 29,380/-
ABPM રૂપિયા 10,000 થી 24,470/-
 

ઉંમર મર્યાદા :

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 40 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ પર જાઓ
  • “ જાહેરાત ડાઉનલોડ કરો” પર ક્લિક કરો “ ગુજરાત (1900 પોસ્ટ્સ) ”, જાહેરાત પર ક્લિક કરો.
  • સૂચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
  • ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
  • ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
  • પછી ઓનલાઈન પેમેન્ટ કરો.
  • પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
  • ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે.
  • તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
  • તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
  • પછી તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક :

જાહેરાત વાંચવા  અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments