TICKER

6/recent/ticker-posts

GSRTC bharti 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં ડ્રાઇવર અને કંડક્ટર ની પોસ્ટ માટે 7404 જગ્યાઓ ભરવામાં આવશે જાણો સંપૂર્ણ માહીતી

GSRTC bharti 2023: નમસ્તે મિત્રો તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં કંડક્ટરની પોસ્ટ માટે કુલ 3342 જગ્યાઓ ભરવામાં આવશે તથા ડ્રાઈવર ની પોસ્ટ માટે કુલ 4062 જગ્યાઓ ભરવામાં આવશે આમ કુલ ખાલી જગ્યાઓ 7404 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે GSRTC bharti 2023: ને લગતી તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે 

GSRTC bharti 2023: 

સંસ્થાનુ નામ  ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટ નુ નામ ડ્રાઇવર અને કંડક્ટર
ખાલી જગ્યા 7404
અરજી પ્રકાર ઓનલાઈન
જોબ સ્થળ ગુજરાત
છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2023
સતાવાર વેબસાઈટ gsrtc.in

GSRTC bharti 2023 : 

GSRTC bharti 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કુલ 7404 જગ્યાઓ પર GSRTC bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 07 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે આ તારીખ પછી કરેલી કોઈ પણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહિ એટલે સમય મર્યાદામાં રાખી અરજી કરવી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઇટ gsrtc.in ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે GSRTC bharti 2023: ની મહત્વની માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત, પગારધોરણ, પાત્રતામાપદંડ, વયમર્યાદા, અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો 

GSRTC bharti 2023


GSRTC Bharti 2023: પોસ્ટ નામ અને ખાલી જગ્યાની વિગત : 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં ડ્રાઈવર અને કંડક્ટર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે આપેલ પોસ્ટ માટે કુલ ખાલી જગ્યાઓ 7404 છે તમામ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યા છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો જો તમે આપેલ કોઈ પણ પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે અરજી કરી દેવી વધુ માહિતી માટે આ લેખ આખો વાંચો 

પોસ્ટ ખાલી જગ્યા
ડ્રાઇવર  4062
કંડક્ટર 3342

GSRTC bharti 2023: વયમર્યાદા


પોસ્ટ વયમર્યાદા
ડ્રાઇવર 25 વર્ષથી 34 વર્ષ
કંડક્ટર 18 વર્ષથી 34 વર્ષ

GSRTC bharti 2023: શૈક્ષણીક લાયકાત 


પોસ્ટ શૈક્ષણીક લાયકાત
ડ્રાઇવર 12 પાસ + હેવી ડ્રાઇવિંગ લાયસન્સ + 4 વર્ષ અનુભવ
કંડક્ટર 12 પાસ + કંડક્ટર લાયસન્સ અને બેઝ + First Aid Certificate

GSRTC bharti 2023: પગારધોરણ 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને નીચે આપેલ ટેબલ પ્રમાણે પગારધોરણ મળવાપાત્ર છે પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

પોસ્ટ પગારધોરણ
ડ્રાઇવર રૂપિયા 18,500/-
કંડક્ટર રૂપિયા 18,500/-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક :

ડ્રાઈવરની જાહેરાત વાંચો  અહીં ક્લિક કરો
કંડક્ટર જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ડ્રાઈવરની ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો 
કંડક્ટર ની ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments