TICKER

6/recent/ticker-posts

Indian Coast Guard bharti 2023: 10 પાસ માટે ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023

Indian Coast Guard bharti 2023: નમસ્તે મિત્રો તાજેતર માં ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ( Indian Coast Guard ) દ્વારા એક સતાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં indian coast guard bharti 2023 માં એન્જિન ડ્રાઈવર,નાવિક,મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (માળી),મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પટાવાળા) તથા સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે મિત્રો આ તમામ પોસ્ટ માટે 17 જગ્યાઓ ભરવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારે તારીખ 18 સપ્ટેમ્બર 2023 સુધી માં અરજી કરવાની રહેશે indian coast guard recruitment 2023 ને લગતી તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે 

Indian coast guard bharti 2023: 

સંસ્થાનું નામ  ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ
પોસ્ટનું નામ વિવિઘ
ખાલી જગ્યા 17
છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023
સતાવાર વેબસાઈટ https://indiancoastguard.gov.in/

17 જગ્યાઓ પર ભરતી  :

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા 17 જગ્યાઓ પર indian coast guard bharti 2023: માટે ઓફલાઇન અરજી માંગવામાં આવી છે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 નું ફોર્મ ભરવાનું 05 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે એટલે સમય મર્યાદા માં રાખી અરજી કરી દેવી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ https://indiancoastguard.gov.in/ નિ મારફતે ઑફલાઇન અરજી કરવાની રહેશે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 ને લગતી તમામ જરૂરી માહિતી જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે પગારધોરણ શું છે લાયકાત, અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનું ભૂલશો નહીં 

Indian Coast Guard bharti 2023: 10 પાસ માટે ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023


પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાની વિગત : 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 દ્વારા જાહેરાત બહાર પાડેલ છે તેમાં એન્જિન ડ્રાઈવર,નાવિક,મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (માળી),મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પટાવાળા), સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે મિત્રો આ તમામ પોસ્ટ માટે કુલ 17 જગ્યાઓ ભરવામાં આવશે જે તમે નિયત લાયકાત ધરાવતા હોય તો તમને આ ભરતી માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યા છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 

પોસ્ટ નું નામ ખાલી જગ્યા
એન્જિન ડ્રાઈવર  05
નાવિક 07
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (માળી) 01
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પટાવાળા) 02
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર 02

Indian Coast Guard bharti 2023:  પગારધોરણ 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને નીચે આપેલ ટેબલ પ્રમાણે પગારધોરણ ચૂકવવામાં આવશે મિત્રો વિવિધ પોસ્ટ માટે અલગ અલગ પગારધોરણ છે પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 
પોસ્ટ નું નામ પગારધોરણ
એન્જિન ડ્રાઈવર  રૂપિયા 21,700 થી 69,100/-
નાવિક રૂપિયા 18,000 થી 56,900
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (માળી) રૂપિયા 18,000 થી 56,900/-
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પટાવાળા) 02
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર રૂપિયા 19,900 થી 63,200/-

 Indian Coast Guard bharti 2023: શૈક્ષણિક લાયકાત 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માં એન્જિન ડ્રાઈવર,નાવિક,મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (માળી),મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પટાવાળા), સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર  આ તમામ પોસ્ટ માટે શૈક્ષણીક લાયકાત ધોરણ 10 પાસ છે લાયકાત સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

 Indian Coast Guard bharti 2023: વય મર્યાદા 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માં અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા નીચે આપેલ ટેબલ પ્રમાણે હોવી જોઈએ વયમર્યાદા સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો  

પોસ્ટ નું નામ વયમર્યાદા
એન્જિન ડ્રાઈવર  18 થી 30 વર્ષ
નાવિક 18 થી 30 વર્ષ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (માળી) 18 થી 27 વર્ષ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પટાવાળા) 18 થી 27 વર્ષ
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર 18 થી 27 વર્ષ

અરજી કરવાની રીત

  • આ ભરતીમાં અરજી ઓફલાઈન કરવાની રહેશે.
  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • હવે તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેની માહિતી વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો અરજી કરી શકો છો.
  • અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને નીચે આપેલ સરનામે મોકલવાના રહેશે.
  • સરનામુ – મુખ્યમથક, કોસ્ટ ગાર્ડ રીજીયન (નોર્થ-વેસ્ટ), પોસ્ટ બોક્ષ નંબર – 09, સેક્ટર – 11, ગાંધીનગર – 382 010
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક :

સતાવાર જાહેરાત  અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments