TICKER

6/recent/ticker-posts

CBI Bank bharti 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 અરજી કરવા છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023

CBI Bank bharti 2023: નમસ્તે મિત્રો જો તમે પણ સરકારી બેંક ભરતી ની રાહ જોઈ રહ્યા હતા તો તમારા માટે કેટલાક સારા સમાચાર લઈ ને આવ્યા છીએ મિત્રો ઘણા લોકોનું સરકારી બેંક માં નોકરી મેળવવાનું સ્વપ્ન હોય છે તો આ લેખ તમારા માટે કારણ કે તાજેતર માં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 દ્વારા તારીખ 01 ઓગસ્ટ 2023 ના રોજ એક નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં પ્રોબેશનરી ઓફિસર એટલે કે બેંક મેનેજરની પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે આ પોસ્ટ માટે કુલ 2000 જેટલી ખાલી જગ્યાઓ છે મિત્રો તમને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારને જાણ કરવામાં આવે છે કે તારીખ 21 ઓગસ્ટ 2023 સુધી માં અરજી કરી દેવી આ તારીખ પછી કરેલી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહિ CBI bank recruitment 2023: ને લગતી તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો.

CBI Bank bharti 2023: 

સંસ્થાનું નામ  સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટ નું નામ પ્રોબેશનરી ઓફિસર ( બેંક મેનેજર )
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023
સતાવાર વેબસાઈટ    https://centralbankofindia.co.in/


2000 જગ્યાઓ પર CBI ભરતી :

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2000 જગ્યાઓ પર CBI bharti 2023 : ઓનલાઈન અરજી માંગવામા આવી છે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 ની સતાવાર જાહેરાત 01 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું 01 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023 સુધી ચાલશે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ https://centralbankofindia.co.in/ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચી પછી જ અરજી કરવી તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનું ભૂલશો નહીં 



પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાની વિગત : 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં પ્રોબેશનરી ઓફિસર એટલે કે બેંક મેનેજરની પોસ્ટ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે લાયકાત ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ભરતી ને લગતી તમામ જરૂરી માહિતી જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ,અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 


પોસ્ટ નું નામ ખાલી જગ્યા
પ્રોબેશનરી ઓફિસર  2000

CBI Bank bharti 2023: માટે પગારધોરણ 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં પ્રોબેશનરી ઓફિસર ની પોસ્ટ માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને નીચે આપેલ ટેબલ પ્રમાણે પગારધોરણ ચૂકવવામાં આવશે પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 
પોસ્ટ નું નામ પગારધોરણ
પ્રોબેશનરી ઓફિસર  રૂપિયા 52,000 થી 55,000 સુધી

CBI Bank bharti 2023: માટે લાયકાત

મિત્રો, CBI બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

CBI Bank bharti 2023: માટે જરૂરી દસ્તાવેજો 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં પ્રોબેશનરી ઓફિસર ની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ તમામ જરૂરી દસ્તાવેજો રજુ કરવાના રહેશે 

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

CBI Bank bharti 2023: માટે પસંદગી પ્રક્રિયા 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં પ્રોબેશનરી ઓફિસર ની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ પ્રક્રીયા માં સફળ થવાનું રહેશે 
  • પ્રથમ પરીક્ષા (પ્રિલીમ)
  • મુખ્ય પરીક્ષા (મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ

CBI Bank bharti 2023: માટે અરજી ફી

ભારતીય કેન્દ્રીય બેંકની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી / પી.ડબલ્યુ.ડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 175 રૂપિયા તેમજ સામાન્ય તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 850 રૂપિયા ચૂકવવાના રહેશે.

CBI Bank bharti 2023: માટે અરજી કઈ રીતે કરવાની રીત ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in/ વિઝીટ કરો.
  • અહીં તમને “Recruitment for PO”ની નોટિફિકેશન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે “Click here for new registration” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક :

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો 
અરજી કરવા અહીં ક્લિક કરો
સતાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments