TICKER

6/recent/ticker-posts

VMC recruitment 2023: 101 જગ્યાઓ પર વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

VMC recruitment 2023:નમસ્તે મિત્રો શું તમે પણ વડોદરા મહાનગરપાલિકા ભરતી થવાની રાહ જોઈ રહ્યા હતા આ લેખ તમારા માટે મિત્રો કેટલાક લોકો નું સ્વપ્ન હોય છે વડોદરા મહાનગરપાલિકા ભરતી માં જોડાવાનું મિત્રો વડોદરા મહાનગરપાલિકા દ્વારા તારીખ 09 ઓગસ્ટ 2023 ના રોજ આ ભરતી નું સતાવાર જાહેરાત બહાર પાડવામાં આવી જેમાં ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેક્નિશિયન, લેબ ટેક્નિશયન, ફાર્માસીસ્ટ તથા સ્ટાફ નર્સની પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે મિત્રો આ તમામ પોસ્ટ માટે 101 જગ્યાઓ ભરવામાં આવશે નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર સમય મર્યાદા માં રાખી અરજી કરી દેવી આ ભરતી ને લગતી તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે

મિત્રો વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 કેટલા પદો માટે કરવામાં આવી છે આ ભરતી ની લાયકાત શું છે વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 ની પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે અને વય મર્યાદા શું છે તથા આ ભરતી માટે અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

VMC Recruitment 2023: 

સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટ નું નામ વિવિધ
અરજી પ્રકાર ઓનલાઈન
અરજી કરવા છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023
સતાવાર વેબસાઈટ https://vmc.gov.in/

101 જગ્યાઓ પર VMC ભરતી: 

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 101 જગ્યાઓ પર VMC bharti 2023 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 ની સતાવાર જાહેરાત 09 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું 09 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 સુધી ચાલશે વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 માં વિવિધ પોસ્ટ માટે અરજી કરનાર તમામ ઉમેદવારને જાણ કરવામાં આવે છે કે તેઓ પાત્રતા માપદંડ અંગેની સંપૂર્ણ માહીતી માટે સતાવાર જાહેરાત કાળજીપૂર્વક વાંચી લેવી વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ https://vmc.gov.in/ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનું ભૂલશો નહીં 

VMC recruitment 2023:

VMC Recruitment 2023: માટે પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાની વિગત : 

મિત્રો સતાવાર જાહેરાત માં જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 માં નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેક્નિશિયન, લેબ ટેક્નિશયન, ફાર્માસીસ્ટ તથા સ્ટાફ નર્સની પોસ્ટ માટે કુલ 101 જગ્યાઓ ભરવામાં આવશે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારે જે યોગ્ય લાગે તે પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે મિત્રો આ વિવિધ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યાઓ છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 

પોસ્ટ નું નામ ખાલી જગ્યા
ગાયનેકોલોજિસ્ટ  05
પીડિયાટ્રિશિયન 05
મેડિકલ ઓફિસર 10
એક્સ-રે ટેક્નિશિયન 02
લેબ ટેક્નિશયન 24
ફાર્માસીસ્ટ 20
સ્ટાફ નર્સ 35

VMC Recruitment 2023: માટે પગારધોરણ 

મિત્રો સતાવાર જાહેરાત માં જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામા આવી નથી પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચવી 

VMC Recruitment 2023: માટે લાયકાત 

મિત્રો સતાવાર જાહેરાત માં જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 માં તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે લાયકાત સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

VMC Recruitment 2023: માટે પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે.

VMC Recruitment 2023: માટે જરૂરી દસ્તાવેજો 

પાસપોર્ટ સાઈઝ ફોટો
સહી
આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
અભ્યાસની માર્કશીટ
ડિગ્રી
અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
તથા અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક :

જાહેરાત વાંચવા  અહીં ક્લિક કરો
અરજી ફોર્મ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments