HAL Recruitment 2023: નમસ્તે મિત્રો શું મિત્રો તમે પણ HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભરતી 2023 માં નોકરી કરવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભરતી દ્વારા આ ભરતી ની સતાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં ITI પાસ, સ્નાતક અને ડિપ્લોમા પાસ યુવાનો અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે HAL Recruitment 2023: ને લગતી તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે
HAL Recruitment 2023:
સંસ્થાનું નામ |
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ |
પોસ્ટ નું નામ |
વિવિધ |
ખાલી જગ્યાઓ |
647 |
છેલ્લી તારીખ |
23 ઓગસ્ટ 2023 |
સતાવાર વેબસાઈટ |
www.hal-india.co.in |
647 જગ્યાઓ પર HAL ભરતી
HAL recruitment 2023: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા 647 જગ્યાઓ પર HAL bharti 2023 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 02 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 સુધી ચાલશે HAL recruitment 2023 માં અરજી કરનાર તમામ ઉમેદવારને જાણ કરવામાં આવે છે કે તેઓ પાત્રતા માપદંડ અંગેની સંપૂર્ણ માહીતી સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ www.hal-india.co.in ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આજે અમે તમને આ લેખમાં HAL recruitment 2023 વિશે કેટલા પદો માટે ભરતી કરવામાં છે આ ભરતી ની પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે HAL recruitment 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનું ભૂલશો નહીં
પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાની વિગત :
HAL recruitment 2023: મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભરતી 2023 માં વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન અરજી માંગવામા આવી ITI પાસ, સ્નાતક અને ડિપ્લોમા પાસ આ તમામ પોસ્ટ માટે કુલ 647 જગ્યાઓ ભરવામાં આવશે મિત્રો આ વિવિધ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યાઓ છે જે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો
ITI એપ્રેન્ટિસ :
પોસ્ટ નું નામ |
ખાલી જગ્યા |
ફિટર |
146 |
ટૂલ એન્ડ ડાઇ મેકર |
10 |
ટર્નર |
20 |
મશીનિસ્ટ |
17 |
સુથાર |
04 |
મશીનિસ્ટ (ગ્રાઇન્ડર) |
07 |
ઇલેક્ટ્રિશિયન |
30 |
ડ્રાફ્ટ્સમેન (મિકેનિકલ) |
05 |
ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક |
08 |
ચિત્રકાર (સામાન્ય) |
07 |
શીટ મેકર વર્કર |
04 |
મિકેનિક (મોટર વ્હીકલ) |
06 |
કોપા |
63 |
વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક) |
12 |
સ્ટેનોગ્રાફર |
05 |
રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ મિકેનિક |
06 |
ટોટલ જગ્યાઓ |
350 |
સ્નાતક એપ્રેન્ટિસ :
પોસ્ટ નું નામ |
ખાલી જગ્યા |
એરોનોટિકલ એન્જિનિયર |
05 |
કમ્પ્યુટર એન્જિનિયર |
12 |
સિવિલ એન્જિનિયર |
10 |
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર |
16 |
ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર |
18 |
મિકેનિકલ એન્જિનિયર |
50 |
પ્રોડક્શન એન્જિનિયર |
04 |
રાસાયણિક એન્જિનિયર |
04 |
કળા |
20 |
વાણિજ્ય |
20 |
વિજ્ઞાન |
20 |
ફાર્મસી |
04 |
વ્યવસાયીક સ. ચાલન |
03 |
ટોટલ |
186 |
ડિપ્લોમા એપ્રેન્ટિસ :
પોસ્ટ નું નામ |
ખાલી જગ્યા |
એરોનોટિકલ એન્જિનિયર |
03 |
સિવિલ એન્જિનિયર |
08 |
કમ્પ્યુટર એન્જિનિયર |
06 |
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર |
19 |
ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર |
16 |
મિકેનિકલ એન્જિનિયર |
50 |
લેબ આસિસ્ટન્ટ |
03 |
હોટલ વ્યવસ્થા |
03 |
row9 col 1 |
03 |
ટોટલ જગ્યાઓ |
111 |
શૈક્ષણીક લાયકાત :
HAL recruitment 2023: નોટીફિકેશન માં જણાવ્યા મુજબ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભરતી 2023 માં ITI એપ્રેન્ટિસ, સ્નાતક એપ્રેન્ટિસ તથા ડિપ્લોમા એપ્રેન્ટિસ મિત્રો આ તમામ પોસ્ટ માટે શૈક્ષણીક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો લાયકાત સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
પોસ્ટ નું નામ |
શૈક્ષણિક લાયકાત |
ITI એપ્રેન્ટિસ h |
NCVT / SCVT દ્વારા માન્ય ITI પાસ |
સ્નાતક એપ્રેન્ટિસ |
સ્નાતક (સત્તાવાર જાહેરાત વાંચો) |
ડિપ્લોમા એપ્રેન્ટિસ |
ડિપ્લોમા પાસ (જાહેરાત વાંચો) |
પગારધોરણ :
HAL recruitment 2023: મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો અને મિત્રો ITI એપ્રેન્ટિસ, સ્નાતક એપ્રેન્ટિસ તથા ડિપ્લોમા એપ્રેન્ટિસ મિત્રો આ તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
પોસ્ટ નું નામ |
પગારધોરણ |
ITI એપ્રેન્ટિસ |
રૂપિયા 8,000/- |
સ્નાતક એપ્રેન્ટિસ |
સ્નાતક (સત્તાવાર જાહેરાત વાંચો) |
ડિપ્લોમા એપ્રેન્ટિસ |
ડિપ્લોમા પાસ (જાહેરાત વાંચો) |
અરજી કરવાની પ્રક્રિયા ?
- સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો
- હવે www.hal-india.co.in વેબસાઇટ ની મુલાકાત કરો.
- તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેની માહિતી જોવો.
- હવે પોસ્ટ સિલેક્ટ કરી ફોર્મ ભરો.
- ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
0 Comments