TICKER

6/recent/ticker-posts

Rajkot Municipal Corporation Recruitment 2023: રાજકોટ મહાનગરપાલીકા ભરતી 2023 અરજી કરવા છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023

Rajkot Municipal Corporation Recruitment 2023: નમસ્તે મિત્રો શું તમે પણ નગરપાલિકામાં નોકરી કરવા માંગો છો મિત્રો ઘણા લોકોનું નગરપાલિકામાં નોકરી કરવાનુ સ્વપ્ન હોય છે જો તમે પણ નોકરી કરવા માંગતા હોય તો આ લેખ તમારા માટે કારણ કે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં RBSK મેડીકલ ઓફિસર,સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર (STS),ઝોન ફાઈનાન્સ આસીસ્ટંટ,ઝોન એમ.એન્ડ ઈ.આસીસ્ટંટ,સ્ટાફ નર્સ,RBSK ફાર્માસિસ્ટ,એકાઉન્ટન્ટ-ડેટા આસિસ્ટન્ટ,RBSK ANM/FHW,ડેટા એન્ટ્રી ઓપરેટર, પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે જેમાં આ તમામ પોસ્ટ માટે કુલ 30 જગ્યાઓ ભરવામાં આવશે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારે સમય મર્યાદામાં રાખી અરજી કરવાની સલાહ આપવામાં આવે છે Rajkot Municipal Corporation Recruitment 2023:  ને લગતી તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે 

Rajkot municipal corporation recruitment 2023: 

સંસ્થાનુ નામ  રાજકોટ મહાનગરપાલીકા
પોસ્ટ નુ નામ વિવિધ
ખાલી જગ્યાઓ 30
અરજી પ્રકાર ઓનલાઈન
સતાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in

30 જગ્યાઓ પર RMC ભરતી :

Rajkot municipal corporation recruitment 2023: રાજકોટ મહાનગરપાલીકા દ્વારા 30 જગ્યાઓ પર RMC bharti 2023 માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે રાજકોટ મહાનગરપાલીકા ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 10 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023 સુધી ચાલશે રાજકોટ મહાનગરપાલીકા ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે રાજકોટ મહાનગરપાલીકા ભરતી 2023: ને લગતી તમામ જરૂરી માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત, પગારધોરણ,પાત્રતામાપદંડ,અરજી કરવાની પ્રક્રિયા, જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનું ભૂલશો નહિ

Rajkot Municipal Corporation Recruitment 2023

પોસ્ટ નુ નામ અને ખાલી જગ્યાની વિગત : 

Rajkot municipal corporation recruitment 2023:  મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલીકા ભરતી 2023 માં વિવિધ પોસ્ટ માટે કુલ 30 જગ્યાઓ ભરવામાં આવશે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યાઓ છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો જો મિત્રો તમે કોઈ પણ પોસ્ટ માટે લાયકાત ધરાવતા હોય તો તમને તારીખ 18 ઓગસ્ટ 2023 પેલા અરજી કરવાની સલાહ આપવામાં આવે છે 

પોસ્ટ નુ નામ ખાલી જગ્યા
RBSK મેડીકલ ઓફિસર 04
સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર (STS) 01
ઝોન ફાઈનાન્સ આસીસ્ટંટ 01
ઝોન એમ.એન્ડ ઈ.આસીસ્ટંટ 01
સ્ટાફ નર્સ 07
RBSK ફાર્માસિસ્ટ 03
એકાઉન્ટન્ટ-ડેટા આસિસ્ટન્ટ 07
RBSK ANM/FHW 05
ડેટા એન્ટ્રી ઓપરેટર 01

લાયકાત :

પોસ્ટ નુ નામ લાયકાત
RBSK મેડીકલ ઓફિસર ઉમેદવાર BHMS/BSAM/BAMSની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને હોમિયોપેથીક અને આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટર્ડ હોવા જરૂરી છે.
સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર (STS) ઉમેદવારો સ્નાતક અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરની ડિગ્રી ધરાવતા હોવા જરૂરી છે.
ઝોન ફાઈનાન્સ આસીસ્ટંટ ઉમેદવાર પાસે બી.કોમ અથવા એમ.કોમની ડિગ્રી હોવી જોઈએ તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
ઝોન એમ.એન્ડ ઈ.આસીસ્ટંટ ઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતક અને કમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ.
સ્ટાફ નર્સ ઉમેદવાર પાસે બીએસસી નર્સિંગની ડિગ્રી અથવા GNMની ડિગ્રી હોવી આવશ્યક છે.
RBSK ફાર્માસિસ્ટ ઉમેદવારે બી. ફાર્મ અથવા એમ. ફાર્મ કરેલું હોવું આવશ્યક છે.
એકાઉન્ટન્ટ-ડેટા આસિસ્ટન્ટ ઉમેદવાર પાસે બી.કોમ અથવા એમ.કોમની ડિગ્રી હોવી જોઈએ તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
RBSK ANM/FHW ઉમેદવારે માન્ય સંસ્થામાંથી ANM/FHW કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.
ડેટા એન્ટ્રી ઓપરેટર ઉમેદવાર પાસે બી.કોમ અથવા એમ.કોમની ડિગ્રી હોવી જોઈએ તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

પગારધોરણ : 

Rajkot municipal corporation recruitment 2023: મિત્રો સતાવાર જાહેરાત માં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલીક ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો મિત્રો આ વિવિધ પોસ્ટ માટે અલગ અલગ પગારધોરણ છે પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

પોસ્ટ નુ નામ પગારધોરણ
RBSK મેડીકલ ઓફિસર 25000/-
સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર (STS) 18000/-
ઝોન ફાઈનાન્સ આસીસ્ટંટ 13000/-
ઝોન એમ.એન્ડ ઈ.આસીસ્ટંટ 13000/-
સ્ટાફ નર્સ 13000/-
RBSK ફાર્માસિસ્ટ 13000/-
એકાઉન્ટન્ટ-ડેટા આસિસ્ટન્ટ 13000/-
RBSK ANM/FHW 12500/-
ડેટા એન્ટ્રી ઓપરેટર 12000/-

વય મર્યાદા :

Rajkot municipal corporation recruitment 2023: 40 વર્ષ અને 45 વર્ષ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક :

જાહેરાત વાંચવા  અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments