VMC MPHW & FHW recruitment 2023: મિત્રો વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 કેટલા પદો માટે કરવામાં આવી છે આ ભરતી માં કઈ કઈ પોસ્ટ માટે કરવામાં આવી છે આ ભરતી ની પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે પગારધોરણ શું છે તથા લાયકાત શું છે અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
VMC MPHW & FHW recruitment 2023:
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ નું નામ | MPHW & FHW |
અરજી પ્રકાર | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 31/08/2023 |
સતાવાર વેબસાઈટ | vmc.gov.in |
71 જગ્યાઓ પર VMC ભરતી :
VMC MPHW & FHW recruitment 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા 71 જગ્યાઓ પર VMC recruitment 2023: માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 12/08/2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 31/08/2023 સુઘી ચાલશે વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 માં FHW & MPHW પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર ને જાણ કરવામાં આવે છે કે તેઓ પાત્રતા માપદંડ અંગેની સંપૂર્ણ માહીતી સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચવી વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ vmc.gov.in ની મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનુ ભૂલશો નહીં.
પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાની વિગત :
VMC MPHW & FHW recruitment 2023: મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકા ભરતી દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) અને ફિમેલ હેલ્થ વર્કર (FHW) માટે. ઓનલાઈન અરજી માંગવામા આવી છે નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છેપોસ્ટ નું નામ | ખાલી જગ્યા |
---|---|
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | 36 |
ફિમેલ હેલ્થ વર્કર (FHW) | 35 |
લાયકાત :
VMC MPHW & FHW recruitment 2023: મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 માં તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો લાયકાત સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
પોસ્ટ નું નામ | લાયકાત |
---|---|
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | 10 પાસ, FHWની બેઝીક ટ્રેઇનિંગ તથા ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી |
ફિમેલ હેલ્થ વર્કર (FHW) | 10 પાસ, FHWની બેઝીક ટ્રેઇનિંગ તથા ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી |
અરજી ફી:
VMC MPHW & FHW recruitment 2023: આ ભરતીમાં અરજી કરવા માટે SC, ST, OBC તથા EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 200 તથા અન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400 ચૂકવવાના રહેશે.
વયમર્યાદા:
VMC MPHW & FHW recruitment 2023: આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સરકારશ્રીના નિયમ મુજબ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા:
VMC MPHW & FHW recruitment 2023: આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે.
પગારધોરણ :
VMC MPHW & FHW recruitment 2023: મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 19,900/- ચૂકવવામાં આવશે
પોસ્ટ નું નામ | પગારધોરણ |
---|---|
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | રૂપિયા 19,900/- |
ફિમેલ હેલ્થ વર્કર (FHW) | રૂપિયા 19,900/- |
અરજી કરવાની પ્રક્રિયા ?
- સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
- હવે તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તેને પસંદ કરો.
- હવે Apply Online પર ક્લિક કરો.
- અરજી ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- ફોર્મ સબમિટ કરો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
MPHW જાહેરાત | અહીં ક્લિક કરો |
FHW જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
0 Comments