TICKER

6/recent/ticker-posts

Patdi Nagarpalika bharti 2023: 7 પાસ માટે પાટડી નગરપાલિકા માં ભરતી જાણો સંપૂર્ણ માહીતી

Patdi Nagarpalika bharti 2023: શું મિત્રો તમે પણ તમારી આજુ બાજુમાં કોઈ પણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે પાટડી નગરપાલીકા ભરતી 2023 (Patdi Nagarpalika Recruitment 2023) માટે ક્લાર્ક, ઓડિટર, મુકાદમ, સફાઈ કામદાર, ટાઉન પ્લાનર પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે આ વિવિધ પોસ્ટ માટે કુલ 17 જગ્યાઓ ભરવામાં આવશે તો તમને આ ભરતી માં અરજી કરવા માટે સલાહ આપવામાં આવે છે patdi nagarpalika recruitment 2023: ની અરજી કરવાની છેલ્લી 03 ઓગસ્ટ 2023 છે. એટલે સમય મર્યાદા માં રાખી અરજી કરવી 

Patdi Nagarpalika bharti 2023: 


સંસ્થાનું નામ  પાટડી નગરપાલિકા
પોસ્ટ નું નામ વિવિઘ
ખાલી જગ્યા 17
અરજી પ્રકાર ઓફ્લાઈન
છેલ્લી તારીખ 03 ઓગસ્ટ 2023
સતાવાર વેબસાઈટ https://www.patdimunicipality.org/
Join whatsapp Click here

17 જગ્યાઓ પર ભરતી:

પાટડી નગરપાલીકા દ્વારા 17 જગ્યાઓ પર patdi nagarpalika bharti 2023: માટે ઓફ્લાઈન અરજી માંગવામાં આવી છે પાટડી નગરપાલિકા નું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 ઓગસ્ટ 2023 આ તારીખ પછી કરેલી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહિ પાટડી નગરપાલિકા ભરતી 2023: માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ https://www.patdimunicipality.org/ ની મારફતે અરજી કરી શકે છે 
Patdi Nagarpalika bharti 2023: 7 પાસ માટે પાટડી નગરપાલિકા માં ભરતી જાણો સંપૂર્ણ માહીતી


પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાની વિગત:

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ પાટડી નગરપાલિકા ભરતી 2023 કુલ 17 જગ્યાઓ ભરવામાં આવશે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યાઓ છે એ સંપૂર્ણ માહીતી નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 


પોસ્ટ નું નામ ખાલી જગ્યા
ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 01
જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક 01
ઓડિટર 01
મુકાદમ 01
સફાઇ કામદાર 10
ક્લાર્ક  01
ટાઉન પ્લાનર 01
ક્લાર્ક 01

શૈક્ષણિક લાયકાત: 

પોસ્ટ નું નામ લાયકાત
ક્લાર્ક કમ ટાઈપિસ્ટ  કોઈપણ શાખાના સ્નાતક, સી.સી.સી. પાસ
જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક કોઈપણ શાખાના સ્નાતક, સી.સી.સી. પાસ
ઓડિટર બી.કોમ. અને સી.સી.સી. પાસનું પ્રમાણપત્ર
મુકાદમ ધોરણ 7 પાસ
સફાઇ કામદાર લખતા વાંચતાં આવડે તે જરૂરી
કોઈપણ શાખાના સ્નાતક, સી.સી.સી. પાસ
ટાઉન પ્લાનર બી.ઈ.સિવિલ અને સી.સી.સી. પાસ
કોઈપણ શાખાના સ્નાતક, સી.સી.સી. પાસ

પગારધોરણ: 


મિત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ પાટડી નગરપાલિકા ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને નીચે આપેલ ટેબલ પ્રમાણે પગારધોરણ ચૂકવવામાં આવશે
પોસ્ટ નું નામ પગારધોરણ
ક્લાર્ક કમ ટાઈપિસ્ટ  19,900 થી 63,200
જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક 19,900 થી 63,200
ઓડિટર 25,500 થી 81,100
મુકાદમ 15,000 થી 47,600
સફાઇ કામદાર લખતા વાંચતાં આવડે તે જરૂરી
ક્લાર્ક કોઈપણ શાખાના સ્નાતક, સી.સી.સી. પાસ
ટાઉન પ્લાનર બી.ઈ.સિવિલ અને સી.સી.સી. પાસ
ક્લાર્ક કોઈપણ શાખાના સ્નાતક, સી.સી.સી. પાસ

વય મર્યાદા : 

પોસ્ટ નું નામ વય મર્યાદા
ક્લાર્ક કમ ટાઈપિસ્ટ v 18 થી 33 વર્ષ
જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક 19,900 થી 63,200
ઓડિટર 25,500 થી 81,100
મુકાદમ 15,000 થી 47,600
સફાઇ કામદાર લખતા વાંચતાં આવડે તે જરૂરી
ક્લાર્ક કોઈપણ શાખાના સ્નાતક, સી.સી.સી. પાસ
ટાઉન પ્લાનર બી.ઈ.સિવિલ અને સી.સી.સી. પાસ
ક્લાર્ક કોઈપણ શાખાના સ્નાતક, સી.સી.સી. પાસ

અગત્યની સૂચનાઓ :

  • ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 03/08/2023 ના સાંજે 5 વાગ્યા સુધી છે.
  • અરજદારે અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો 01 કોપી, શાળા છોડયાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.
  • અનામત વર્ગના ઉમેદવારોએ સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
  • વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો અને અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક:

જાહેરાત વાંચો અહી ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments