GPSC Dy.S.O Recruitment 2023: ગુજરાતમાં સરકારી ભરતીને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં નાયબ સેક્શન અધિકારી સચિવાલયની 120 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરાઇ છે. તેમજ નાયબ સેક્શન અધિકારી GPSCની 7 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાઇ છે.
GPSC Dy.S.O bharti 2023 :
ભરતી સંસ્થા | GPSC |
કાર્યક્ષેત્ર | સરકારી ભરતી |
જગ્યાનું નામ | વિવિધ લીસ્ટ મુજબ |
અરજી પ્રકાર | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
છેલ્લી તારીખ | 31/7/2023 |
વેબસાઈટ | gpsc.gujarat.gov.in |
127 જગ્યાઓ પર GPSC DYSO ભરતી :
GPSC DYSO ડેપ્યુટી સેક્શન ઓફિસર દ્વારા 127 જગ્યાઓ GPSC DYSO bharti 2023 માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે GPSC DYSO ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 15/7/2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 31/7/2023 સુધી ચાલશે GPSC DYSO ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ gpsc.gujarat.gov.in ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો
ખાલી જગ્યાની વિગતો :
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દર વર્ષે ખાલી જગ્યાઓ ભરવા માટે વિવિધ ભરતીની સૂચનાઓ બહાર પાડે છે, આ વર્ષે 2023 માં સંસ્થાની ખાલી જગ્યાઓ માટે DYSO ડેપ્યુટી સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર જગ્યા ભરવા જઈ રહી છે.
GPSC ભરતી 2023 ની ખાલી જગ્યાની વિગતો :
મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતીમાં કુલ 127 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો
શ્રેણી | ખાલી જગ્યા |
---|---|
જનરલ | 63 |
EWS | 11 |
એસસી | 09 |
એસ.ટી | 15 |
SEBC | 22 |
અધર | 07 |
કુલ જગ્યાઓ | 127 |
શૈક્ષણિક લાયકાત :
Qualification for GPSC Exam (Gujarat Public Service Commission): ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કરાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ સ્નાતકની ડિગ્રી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત.
- ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967 માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન;
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન.
પગારધોરણ :
મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ કોષ્ટક પ્રમાણે પગાર મળવાપાત્ર છે
પોસ્ટનું નામ | પગારધોરણ |
---|---|
ડેપ્યુટી સેક્શન ઓફિસર (Dy. Section Officer) | રૂ.39,900-1,26,600 /- |
નાયબ મામલતદાર (Dy. Nayab Mamlatdar) | રૂ.39,900-1,26,600 /- |
ઉંમરમર્યાદા :
મિત્રો જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હોય તો તમારી ઉંમર નીચે આપેલ કોષ્ટક પ્રમાણે ઉંમર હોવી જોઈએ
પોસ્ટનું નામ | ઉંમરમર્યાદા |
---|---|
ડેપ્યુટી સેક્શન ઓફિસર (Dy. Section Officer) | 20 વર્ષથી 35 વર્ષ |
નાયબ મામલતદાર (Dy. Nayab Mamlatdar) | 20 વર્ષથી 35 વર્ષ |
પસંદગી પ્રક્રીયા :
મિત્રો જો તમે GPSC DYSO recruitment 2023 માં અરજી કરવા ઈચ્છતા હોય તો તમારે નીચે આપેલ પ્રક્રિયા માં સફળ થવાનું રહેશે
- પ્રિલીમ પરીક્ષા
- લેખિત પરીક્ષા
- દસ્તાવેજોની ચકાસણી.
અરજી કરવાની પ્રક્રિયા ?
- અધિકૃત સાઈટ gpsc-ojas.gujarat.gov.in ખોલો
- વેબસાઈટના હોમપેજની મુલાકાત લીધા પછી, તમારે GPSC DYSO ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની લિંક શોધવી પડશે.
- તમને GPSC ડેપ્યુટી સેક્શન ઓફિસર એપ્લાય ઓનલાઈન સેક્શન પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
- જો તમે નવા વપરાશકર્તા છો, તો નોંધણી બટન પર ક્લિક કરો અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- તમને રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ પ્રાપ્ત થશે.
- હવે તમારા એકાઉન્ટમાં લોગિન કરો, તમે અરજી કરી રહ્યા છો તે પોસ્ટ પસંદ કરો.
- GPSC DYSO એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો.
- GPSC DYSO ખાલી જગ્યા 2023 માટેના તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- GPSC DYSO એપ્લિકેશન ફી ચૂકવો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- ભાવિ ઉપયોગ માટે GPSC ડેપ્યુટી સેક્શન ઓફિસર ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ લો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહતવપૂર્ણ લિંક :
જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
0 Comments