SSC MTS recruitment 2023:સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા મલ્ટી-ટાસ્કિંગ (બિન-ટેકનિકલ) સ્ટાફ (MTS) અને હવાલદાર વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 1558 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.(SSC MTS bharti 2023:) તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
SSC MTS bharti 2023 :
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
પોસ્ટ નુ નામ | મલ્ટી-ટાસ્કિંગ (બિન-ટેકનિકલ) સ્ટાફ (MTS) અને હવાલદાર |
ખાલી જગ્યાઓ | 1558 |
નોકરી સ્થળ | ભારત |
છેલ્લી તારીખ | 21/7/2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
વેબસાઇટ | ssc.nic.in |
1558 જગ્યાઓ પર SSC MTS ભરતી 2023:
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા 1558 જગ્યાઓ પર SSC MTS bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે સ્ટાફ સિલેકશન કમિશન SSC નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 30 જુન 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 21 જુલાઈ 2023 સુધી ચાલશે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ભરતી 2023 માં અરજી કરનાર ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી માહિતી ડીટેઈલ માં વાંચી પછી સતાવાર જાહેરાત ssc.nic.in ની મારફતે ઓનલાઈન અરજી કરવી
SSC MTS bharti 2023 : મહત્વપુર્ણ તારીખ
ફોર્મ શરૂ તા : | 30/06/2023 |
છેલ્લી તા : | 21/07/2023 |
ઓનલાઈન ફી છેલ્લી તા. : | 22/07/2023 |
સુધારા માટે તા. : | 26 થી 28 જુલાઇ |
CBT પરીક્ષા : | સપ્ટેમ્બર 2023 |
SSC MTS bharti 2023 : શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
SSC MTS bharti 2023 : અરજી ફી
- BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓમાં રોકડ દ્વારા ફીની ચુકવણી કરી શકાય છે.
- મહિલા/SC/ST/PwBD/ESM ઉમેદવારો માટે કોઈ ફી નથી
- અન્ય કેટેગરીના ઉમેદવારો રૂ. 100/-
SSC MTS bharti 2023 : જરૂરી દસ્તાવેજો
જે ઉમેદવાર સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ભરતીમાં અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે
- માર્કસશીટ
- જાતિનો દાખલો
- નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (ફક્ત General માટે)
- આધારકાર્ડ
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
અરજી કરવાની પ્રક્રિયા ?
- સૌ પ્રથમ SSC ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
- હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
- હવે તમે MTS & હવાલદાર પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદઓનલાઈન ફી ની ચુકવણી કરો અને ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો
- તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે.
મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વની લિંક :
સત્તાવાર સૂચના વાંચવા માટે | અહીં ક્લિક કરો |
કેટેગરી પ્રમાણે જગ્યા જાણો | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
0 Comments