TICKER

6/recent/ticker-posts

Indian Navy Tradesman Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023 માં બમ્પર ભરતી જાણો સંપૂર્ણ માહીતી

Indian Navy Tradesman Recruitment 2023: ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023 તાજેતર માં ઇન્ડિયન નેવી એટલે કે ભારતીય નૌકાદળ ભરતી દ્વારા એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે જેમા Tradesman Mate 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023 ની અરજી કરવાની અંત્તિમ તારીખ 25 સપ્ટેમ્બર 2023 સુધી ફોર્મ ભરી શકસો ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023 ની અંગેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023: 

ભરતી નું નામ  ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023
 અરજી પ્રકાર  ઓનલાઈન
ખાલી જગ્યા 362
છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023
વેબસાઈટ અહી ક્લિક કરો

362 જગ્યાઓ પર ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023: 

ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023 દ્વારા 362 જગ્યાઓ પર ઓનલાઈન અરજી માંગવામા આવી છે ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 26 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023 સુઘી ચાલશે ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023 માં અરજી કરનાર તમામ ઉમેદવારને જાણ કરવામાં આવે છે કે તેઓ પાત્રતા માપદંડ અંગેની સંપૂર્ણ માહિતી સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચે ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી શેયર કરવાનુ ભૂલશો નહીં 

Indian Navy Tradesman Recruitment 2023:


Indian Navy Tradesman Recruitment 2023: પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાની વિગત

ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા અનુસાર આ ભરતીમાં Tradesman Mate ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવામાં આવી છે. આ ભરતીમાં કુલ 362 જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે.

પોસ્ટ નું નામ ખાલી જગ્યા
Tradesman Mate  362

Indian Navy Tradesman Recruitment 2023: ખાલી જગ્યા અંગેની માહિતી : 

કેટેગરી ખાલી જગ્યા
UR  151
OBC 97
EWS 35
SC 53
ST 26
કુલ જગ્યાઓ 362

Indian Navy Tradesman Recruitment 2023: શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નું નામ લાયકાત
Tradesman Mate  સંબંધિત ક્ષેત્રમાં 10મું પાસ + ITI પાસ

Indian Navy Tradesman Recruitment 2023: પગારધોરણ

પોસ્ટ નું નામ પગારધોરણ
Tradesman Mate  રૂપિયા 18,000 થી 56,900/-

Indian Navy Tradesman Recruitment 2023: અરજી ફી

ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023:ઇન્ડિયન નેવીની આ ભરતી પ્રક્રિયા માટે બધા ઉમેદવારો માટે કોઈ પણ અરજી ફી નથી.

Indian Navy Tradesman Recruitment 2023: વય મર્યાદા

ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023:રસ ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા અંગેની માહિતી નીચે મુજબ છે. (As on 25/09/2023)

  • લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા – 25 વર્ષ

Indian Navy Tradesman Recruitment 2023:પસંદગી પ્રક્રિયા

ભારતીય નેવી ટ્રેડ્સમેન ભરતી 2023:આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબ્બકાઓમાં છે જેની માહિતી નીચે મુજબ છે.

  • Shortlisting Of Candidates (25 times of vacancy)
  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન
  • મેડિકલ એક્ઝામ

અરજી કરવાની પ્રક્રીયા?

  • સૌપ્રથમ ઇન્ડિયન નેવી ની સત્તાવાર વેબસાઈટ ખોલો.
  • ત્યારબાદ ‘Recruitment’ વિકલ્પ પસંદ કરો.
  • હવે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
  • હવે Apply Online પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ધ્યાનથી ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • હવે તમારું ફોર્મ સબમીટ કરો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક :

સતાવાર જાહેરાત  અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
સતાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments