TICKER

6/recent/ticker-posts

Junagadh Municipal Corporation Recruitment 2023: જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023, દ્વારા 89 જગ્યાઓ પર ભરતી

Junagadh Municipal Corporation Recruitment 2023: જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023: દ્વારા એક નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં U-PHC અને U-CHCમાં ફાર્માસીસ્ટ, લેબ ટેકનિશ્યન, સ્ટાફ નર્સ અને અન્ય કુલ 89 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

જુનાગઢ મહાનગરપાલીકા ભરતી 2023 JMC Bharti 2023: દ્વારા બહાર પાડેલ ભરતી માં સૌથી વધુ ખાલી જગ્યાઓ ફીમેલ હેલ્થ વર્કર 32 ખાલી જગ્યા છે તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર આ પોસ્ટ માટે પણ 32 જેટલી ખાલી જગ્યાઓ છે વધુ માહિતી માટે આલેખ આખો વાંચો 

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 :

પોસ્ટ ટાઈટલ Junagadh Municipal Corporation Recruitment 2023 | જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નુ નામ સ્ટાફ નર્સ, FHW, MPHW અને અન્ય
કુલ જગ્યા 89
છેલ્લી તારીખ 17-10-2023
સતાવાર વેબસાઈટ https://junagadhmunicipal.org

89 જગ્યાઓ પર ભરતી :

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023: માં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023: દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી નોટીફિકેશન જાહેર કર્યું છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી મા સ્ટાફ નર્સ, FHW, MPHW સહિત નો અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આજથી એટલે કે 18-09-2023 થી છેલ્લી તારીખ 17-10-2023 સુધી અરજી કરી શકે છે અરજી કરતા પહેલા ઉમેદવારો એ Junagadh Municipal Corporation Recruitment 2023 નુ નોટિફિકેશન એકવાર ચોક્કસ વાંચવું 

Junagadh Municipal Corporation Recruitment 2023

Junagadh mahanagar palika bharti 2023: 

સતાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 દ્વારા બહાર પાડેલ ભરતી મા વિવિધ પોસ્ટ માટે 89 જગ્યાઓ ભરવામાં આવશે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યાઓ છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 


પોસ્ટ નામ ખાલી જગ્યા
ફાર્માસીસ્ટ  08
લેબ ટેકનિશ્યન 09
એક્સ-રે ટેકનિશ્યન 01
સ્ટાફ નર્સ 07
ફિમેલ હેલ્થ વર્કર 32
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર 32
ટોટલ જગ્યાઓ 89

શૈક્ષણિક લાયકાત : 

ટુંક સમયમાં અપડેટ કરવામાં આવશે

પગારધોરણ : 

ટુંક સમયમાં અપડેટ કરવામાં આવશે

વયમર્યાદા : 

ટુંક સમયમાં અપડેટ કરવામાં આવશે 

Junagadh Municipal Corporation Recruitment 2023: 

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023: કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ OJAS વેબસાઈટ https://junagadhmunicipal.org પરથી મેળવાની રહેશે. ઉમેદવારે નિયત થયેલ ફી 17-10-2023, 23:59 કલાક સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરીટ આધારિત શોર્ટ લીસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફક્ત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે. સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. આ જગ્યાઓ સરકારશ્રી દ્વારા મંજુર કરવામાં આવેલ મુદતી જગ્યાઓ છે, આ જગ્યાઓનું કોઈપણ પ્રકારના ભારણ અંગે મહાનગરપાલિકાની કોઇપણ જવાબદારી રહેશે નહિ. વધુ વિગત માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ https://junagadhmunicipal.org પરથી જાણકારી મેળવી લેવી. આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશ્નરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધન કર્તા રહેશે

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023: અરજી કરવાની પ્રક્રિયા ?

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે https://junagadhmunicipal.org/ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?

  • અરજી શરૂ તારીખ : 18-09-2023
  • અરજી છેલ્લી તારીખ : 17-10-2023
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક :

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
વોટસઅપ ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments