ભારતીય રેલવે ભરતી 2023
| ભરતી નું નામ | ભારતીય રેલવે ભરતી 2023 |
| પોસ્ટ નું નામ | વિવિધ |
| છેલ્લી તારીખ | 9 ડિસેમ્બર 2023 |
| વેબસાઈટ | rrcecr.gov.in |
| Join whatsaap group | Click here |
ધોરણ 10 અને 12 પાસ માટેની ભરતી
નોકરી ની રાહ જોઈ રહ્યા હોય તેવા ઉમેદવાર માટે અહી સારા સમાચાર છે કારણ કે ભારતિય રેલવે દ્વારા એક નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં વિવિધ પોસ્ટ માટે કુલ 1382 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં યોગ્ય અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે આ ભરતી માં દાનાપુર વિભાગ,પંડિત દીન દયાલ ઉપાધ્યાય વિભાગ સહિત વિવિધ નો અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવી છે જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમને આ ભરતી માટે અરજી કરવાની સલાહ આપવામાં આવી છે વધુ માહિતી માટે આ લેખ ને અંત સુધી વાચો
મહત્વપૂર્ણ તારીખો
જેઓ અહીં જણાવેલી પોસ્ટ પર રેલવેમાં નોકરી કરવા માંગે છે તેમણે 9 ડિસેમ્બર, 2023ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. આ માટે, ઉમેદવારો નીચે આપેલ સૂચના પણ ધ્યાનથી જોઈ શકે છે.
ખાલી જગ્યાની વિગતો
| પોસ્ટ નામ | ખાલી જગ્યા |
|---|---|
| દાનાપુર વિભાગ | 675 |
| પંડિત દીન દયાલ ઉપાધ્યાય વિભાગ | 518 |
| સોનપુર વિભાગ | 47 |
| સમસ્તીપુર વિભાગ | 81 |
| પ્લાન્ટ ડેપો/પં. દીન દયાલ ઉપાધ્યાય | 135 |
| પેસેન્જર કાર રિપેર ફેક્ટરી/હરનોટ | 110 |
| મિકેનિકલ ફેક્ટરી/સમસ્તીપુર | 110 |
| ધનબાદ વિભાગ | 156 |
પસંદગી પ્રક્રિયા
આ જગ્યાઓ માટે પસંદગી ચોક્કસ વિભાગ/યુનિટ માટે સૂચના હેઠળ અરજી કરનાર તમામ ઉમેદવારોના સંબંધમાં તૈયાર કરેલ મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. ધોરણ 10 અને ITI બંને પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણની સરેરાશને સમાન મહત્વ આપીને મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.
નોંધ વધુ માહિતી માહિતી માટે રેલવે દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન વાંચવું
| સતાવાર જાહેરાત |
| અરજી કરવા માટે |

0 Comments