TICKER

6/recent/ticker-posts

CRPF bharti 2024: સેન્‍ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ દ્વારા ધોરણ 10 પાસ માટેની ભરતી

નોકરી ની શોધમાં હોય તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે સેન્‍ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતી અંગેની માહિતી સતાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી છે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

સેન્‍ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ ભરતી 2024

CRPF bharti 2024

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ CRPFમાં બમ્પર પોસ્ટ પર ભરતી થશે. આ અભિયાન ટૂંક સમયમાં શરૂ થશે. અરજી કરવા લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.

સેન્‍ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ ભરતી 2024

સંસ્થાનું નામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ
પોસ્ટ નું નામ કોન્સ્ટેબલ
છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024
જોબ સ્થળ ભારત
Join whatsaap group Click here

ધોરણ 10 પાસ માટેની ભરતી 

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા 169 જગ્યાઓ પર CRPF ભરતી માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ભરતી નું ઓનલાઇન ફોર્મ ભરવાનું 16 જાન્યુઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે આ ભરતી માં જે પણ ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ આ ભરતી ની સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે અને CRPF ભરતી ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

CRPF ભરતી 2024

સતાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ માં કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે કુલ 169 જગ્યાઓ ભરવામાં આવશે જેમાં તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે

પગારધોરણ

  • 21700-69100
  • અન્ય ભથ્થા

વયમર્યાદા

  • ૧૮ થી ૨૩ વર્ષ
  • અનામત મુજબ વય્મર્યાદામાં છુટછાટ મળવાપાત્ર છે.

લાયકાત

  • ૧૦ પાસ અથવા તેની સમકક્ષ અભ્યાસ

સ્ટેપ બાય સ્ટેપ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ભરતી 2024 નું આવેદન કરવુ 

  • ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો.
  • રેક્રુટમેન્‍ટ બટન પર ક્લિક કરો.
  • એપ્લાય કોન્સ્ટેબલ પોસ્ટ પર ક્લિક કરો.
  • માહિતી વાંચો અને તમારી વિગતો ભરો
  • અરજી ફી ભરો
  • સબમિટ બટન પર ક્લિક કરો અને પ્રિન્ટ મેળવી લો.

અરજી ફી

  • ૧૦૦/- (સો રૂપિયા)
  • અરજી ફી અંગેની વધુ માહિતી માટે ઓફિશિયલ નોટીફિકેશન વાંચો.

સતાવાર જાહેરાત  અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
j

Post a Comment

0 Comments