TICKER

6/recent/ticker-posts

Junagadh Municipal Corporation bharti 2024: જૂનાગઢ મહાનગરપાલિકામાં 46 જગ્યાઓ પર JMC ભરતી 2024

Junagadh Municipal Corporation bharti 2024: જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 દ્વારા એક નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઈન્‍સ્પેક્ટર,નાયબ એકાઉન્‍ટન્‍ટ,નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ), અને અન્ય કુલ 46 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી દ્વારા બહાર પાડેલ ભરતી માં કુલ 46 જગ્યાઓ ભરવામાં આવશે જેમાં વિવિધ પોસ્ટ માટે પડેલ જગ્યાઓ ભરવામાં આવશે જેમાં યોગ્ય અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે જો તમે પણ અરજી કરવા ઈચ્છતા હોય તો તમારે નીચે આપેલ માહિતી મેળવવી જોઈએ

JMC ભરતી 2024 

ભરતી નું નામ જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી
પોસ્ટ નું નામ વિવિધ
અરજી પ્રકાર ઓનલાઈન
વેબસાઈટ junagadhmunicipal.org
Join whatsaap group Click here

46 જગ્યાઓ પર JMC ભરતી 2024

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 46 જગ્યાઓ પર JMC bhart 2024 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે જૂનાગઢ મહાનગરપાલીકા ભરતી નું ઓનલાઇન ફોર્મ ભરવાનું 9 જાન્યુઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 સુધી ચાલશે એટલે સમય મર્યાદા માં રાખી અરજી કરવાની રહેશે આ ભરતી માં પાત્રતા માપદંડ પૂર્ણ કરી પછી જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી ની સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને JMC ભરતી ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

Junagadh Municipal Corporation bharti 2024: જૂનાગઢ મહાનગરપાલિકામાં 46 જગ્યાઓ પર JMC ભરતી 2024

JMC ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત

આ જગ્યાઓની શૈક્ષણિક માટે જુનાગઢ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ junagadhmunicipal.org/પરથી મેળવવાની રહેશે.

JMC ભરતી 2024 માટે ઉંમર મર્યાદા

આ ભરતી માટે લઘુત્તમ વય 18 વર્ષ રાખવામાં આવી છે અને વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો

JMC ભરતી 2024 માટે પસંદગી પ્રક્રિયા

  • આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને જ ફકત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.
  • નોંધ: આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે.

સ્ટેપ બાય સ્ટેપ જુનાગઢ મહાનગપાલિકા ભરતી 2024 નું આવેદન નું આવેદન કરવુ 

  • સૌપ્રથમ સત્તવાર વેબસાઇટ પર ઓપન કરો. junagadhmunicipal.org
  • અરજી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો અને વાંચો.
  • હવે હોમ પેજ પર રિક્રૂટમેન્ટ વિભાગ પર ક્લિક કરો અને ઑનલાઇન અરજી પર ક્લિક કરો
  • પોતાની વિગતોની ભરો.
  • આપના દસ્તાવેજો અપલોડ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
  • હવે અરજીને સબમિટ કરો.
  • ભવિષ્યનો ઉપયોગ માટે સબમિટ કરેલ અરજીનો પ્રિન્ટઆઉટ લો.

મહત્વની લિંક : 

જાહેરાત માટે :- અહી ક્લિક કરો
અરજી કરવા :- અહી ક્લિક કરો
Whatsaap ગ્રુપમાં જોડાવા :- અહી ક્લિક કરો 

Post a Comment

0 Comments