TICKER

6/recent/ticker-posts

SMC bharti 2023: સુરત મહાનરપાલિકા માં 146 જગ્યાઓ પર SMC ભરતી 2024

SMC bharti 2023: પરિપત્ર ક્રમાંકઃ જીએડી/ઈએસટી/પ ૬૪૧, તા.૨૨/૧૨/૨૦૨૩ થી સુરત મહાનગરપાલિકાની ત્રીજી શ્રેણી કલાર્કની ખાલી પડતી જગ્યા પૈકી ૧૦% જગ્યા પર પસંદગી યાદીમાં કમાનુસાર આવતા કર્મચારીઓમાંથી નિમણુંક કરવા પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા સુરત મહાનગરપાલિકામાં વર્ગ-૪ માં ફરજ બજાવતા કર્મચારીઓએ તા.૨૯/૧૨/૨૦૨૩ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૧૫/૦૧/૨૦૨૪ (સમય : રાત્રીના૧૧:૦૦ કલાક) દરમ્યાન https://www.suratmunicipal.gov. પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.કર્મચારીઓએ ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

સુરત મહાનરપાલિકા ભરતી 2024 

સુરત મહાનગરપાલિકા દ્વારા ક્લાર્ક ની 146 જગ્યા ઉપર ભરતી નું આયોજન કરેલ છે. અમે તમને આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો

SMC ભરતી 2024


ભરતી સંસ્થા  સુરત મહાગરપાલિકા ભરતી
પોસ્ટ નું નામ વર્ગ – 3 ક્લાર્ક
અરજી પ્રક્રિયા ઓનલાઈન
છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2024
Join whatsaap group Click here

સુરત મહાનરપાલિકા માં 146 જગ્યાઓ પર SMC ભરતી 2024

સુરત મહાગરપાલિકા માં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવાર માટે સારા સમાચાર આવી ગયા છે સુરત મહાનરપાલિકા ભરતી દ્વારા વર્ગ – 3 ક્લાર્ક જગ્યા માટે પડેલ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ પોસ્ટ માટે કુલ 146 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે તથા આ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2024 સુધી ચાલશે એટલે સમય મર્યાદા માં રાખી અરજી કરવાની રહેશે SMC ભરતી 2024 માં જે પણ ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ આ ભરતી ની સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને SMC ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તથા અરજી કરતા પહેલા ઉમેદવારે આ ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું 

SMC bharti 2023: સુરત મહાનરપાલિકા માં 146 જગ્યાઓ પર SMC ભરતી 2024


SMC માટે પગારધોરણ

સુરત મહાનરપાલિકા ભરતી 2024 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલીકા માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક ₹19,900 થી ₹63,200 ચૂકવવામાં આવશે. પગાર ધોરણ સબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને સતાવાર જાહેરાત વાંચો 

SMC માટે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા 

 જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી સ્નાતક થયેલો હોવો જોઈએ. 
  • તેને ગુજરાતી ભાષા નું જ્ઞાન હોવું જોઈએ.
  •  તેમજ કમ્પ્યુટર પર 10 શબ્દ પ્રતિ સેકન્ડ ની સ્પીડ આવતી હોવી જોઈએ.
  •  તેને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવુ જોઈએ.
  •  ઉમેદવારને ઇન્ટરનેટ પર ઈમેલ સર્ચ કેવી રીતે કરવું વગેરે આવડતું હોવું જોઈએ.

સ્ટેપ બાય સ્ટેપ સુરત મહાનગરપાલીકા ભરતી 2024 નું આવેદન કરવુ 

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમપેજ પર રજીસ્ટ્રેશન ના વિકલ્પ ની પસંદ કરો.
  • તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • વેરિફિકેશન થઈ તમને તમારો યુઝર આઇડી અને પાસવર્ડ મળશે.
  • હવે ફરી હોમપેજ પર આવી લોગીનના વિકલ્પને પસંદ કરો.
  • ભાઈ તમને મળેલા યુઝર આઇડી અને પાસવર્ડ થી લોગીન કરો.
  • અહીં જણાવવામાં આવેલ તમામ જાણકારી ધ્યાનપૂર્વક વાંચીને સાચી રીતે ભરો.
  • માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરીથી ચેક કરી સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો અને તેને સાચવીને રાખો.

સતાવાર જાહેરાત  અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments