TICKER

6/recent/ticker-posts

HDFC RECRUITMENT 2023 : HDFC બેંક ભરતી 2023, 12551 પોસ્ટ, જાણો સંપૂર્ણ માહિતી

 HDFC Bank recruitment 2023:

 HDFC ભરતી 2023, HDFC બેંક એ ખાનગી સેકટરની મોટી બેંક છે. જેમા ઘણા યુવાનો જોડાઇને પોતાની કારકિર્દી બનાવી ચૂકયા છે. HDFC બેંકમા નોકરીઓ માટે પગાર ધોરણ પણ સારુ હોય છે. HDFC Bank Bharti 2023 તમે જો બેંક મા જોડાઇને કારકીર્દી બનાવવા માંગતા હોય તો એચડીએફસી બેંક એક સારો વિકલ્પ રહેશે. તમે જો નિયત લાયકાત ધરાવતા હોઇ અને તે પ્રકરની કામગીરીમા નિપુણતા ધરાવતા હોય તો HDFC બેંક ઘણી સારા પગારની નોકરીઓ ઓફર કરી રહિ છે.

HDFC Bank recruitment 2023:

બેંક નું નામHDFC BANK
સેકટરબેન્કિંગ તથા નાણાકીય સેવાઓ
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખપોસ્ટ મુજબ અલગ અલગ
વેબસાઈટhdfcbank.com
HDFC RECRUITMENT 2023 : HDFC બેંક ભરતી 2023, 12551 પોસ્ટ,  જાણો સંપૂર્ણ માહિતી


HDFC ભરતી 2023 :સીલેકશન પ્રોસેસ :

દરેક પોસ્ટ માટે અલગ અલગ સીલેકશન પ્રોસેસ
છે. અરજી કર્યા બાદ અરજદારની પસંદગી
નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા
કરવામાં આવશે.

HDFC બેંક ભરતી 2023 એપ્લિકેશન ફી :

HDFC બેંક ભરતી 2023 માટે કોઈપણ પ્રકારની અરજી ફી નથી

પોસ્ટનું નામ :

HDFC બેંકમા નોટિફિકેશનમાં જણાવ્યા અલગ અલગ વીવીધ પોસ્ટ માટે ભરતી આવેલી છે. જે મુખ્ય નીચે મુજબ છે. એડમિનિસ્ટ્રેશન,

  • એનાલિટિક્સ ઓફિસર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • બ્રાન્ચ મેનેજર
  • બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  • ક્લાર્ક, કલેકશન
  • ઓફિસર, કસ્ટમર
  • રિલેશનશિપ મેનેજર
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • એક્સપર્ટ ઓફિસર
  • ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
  • જનરલ મેનેજર
  • હેડ ઓફ ઓપેરશન
  • મેનેજર, નેટવર્ક એન્જીનીયર
  • પ્રોબેશનરી ઓફિસર
  • રિકવરી ઓફિસર
  • તથા અન્ય પોસ્ટ

12551 જગ્યાઓ માટે ભરતી :

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એચડીએફસી બેંક દ્વારા આખા ભારતમાં કુલ 12551 જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવી રહી છે.

HDFC Bank Bharti 2023 લાયકાત :

HDFC બેંક ની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ શેક્ષણિક લાયકાત રાખવામા આવી છે જેમાં 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે ભરતીને લગતી તમામ માહિતી તમે ઓફીસીયલ નોટીફીકેશનમા જોઇ શકો છો.

પસંદગી પ્રક્રિયા :

દરેક પોસ્ટ માટે અલગ અલગ સીલેકશન પ્રોસેસ છે. અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.

 HDFC ભરતી 2023 નો પગારધોરણ :

1010 બેંક ની આ વીવીધ ભરતીઓ માટે
પોસ્ટવાઇઝ અલગ અલગ પગારધોરણ હોય છે.
જો કે 101-0 બેંક મા પગારધોરણ સારું હોય
છે.

HDFC બેંક ભરતી 2023 વય મર્યાદા  :

HDFC બેંક ભરતી 2023 માટે વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ રાખવામાં આવી છે, આ સિવાય સરકારના નિયમો અનુસાર SC, ST અને OBCને છૂટછાટ આપવામાં આવશે.

જોબ લોકેશન :

HDFC બેંક ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે. ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ગુજરાતનું કોઈ શહેર છે તો ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ભારતના અન્ય શહેર પણ છે. HDFC બેંક ની ની ઓફીસીયલ સાઇટ પર તમે શહેરવાઇઝ બહાર પડતી નોકરીઓ પણ સર્ચ કરી શકો છો.

HDFC Bank recruitment 2023 માટે અરજી કેમ કરવી?

  • HDFC બેંક ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશેઅને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરુરી ડિટેઇલ સબમીટ કરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

મહત્વપર્ણ લિંકો :

HDFC Bank Bharti 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

FAQS :

1. HDFC બેંક ભરતી 2023 માટે ઓનલાઈન અરજીઓ ક્યારે શરૂ થશે?

  • HDFC બેંક ભરતી 2023 માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે

2. HDFC Bank માં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે ?

  • 12551 જગ્યાઓ

Post a Comment

0 Comments