TICKER

6/recent/ticker-posts

GMDC Recruitment 2023 :ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદ ભરતી મા વિવિઘ પદો પર ભરતી જાહેરાત કરવામાં આવી

 GMDC Ahmedabad Recruitment 2023: 

શુ તમે પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે જીએમડીસી અમદાવાદમાં ઓફિસ આસિસ્ટન્ટ, મેનેજર તથા અન્ય પોસ્ટ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે  તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદ ભરતી 2023 :

સંસ્થાનું નામગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ
પોસ્ટનું નામજુદી જુદી 
અરજી કરવાનું માધ્યમઓફ્લાઈન
કેટેગરીGMDC Recruitment 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 એપ્રિલ 2023
નોકરી નું સ્થળઅમદાવાદ ગુજરાત
સતાવાર વેબસાઇટ https://www.gmdcltd.com/
GMDC Recruitment 2023 :ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદ ભરતી મા વિવિઘ પદો પર ભરતી જાહેરાત કરવામાં આવી


GMDC Recruitment 2023 :

જે મિત્ર કોઈ પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદ ભરતી 2023 : ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા. પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે

GMDC Recruitment 2023 :મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ઘ્વારા 06 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 એપ્રિલ 2023 છે.

GMDC Recruitment 2023 :પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ, લેન્ડ ઓફિસર, આસિસ્ટન્ટ HR મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, જેઓલોજી હેડ તથા હેડની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

GMDC Recruitment 2023 :લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

GMDC Recruitment 2023 :પગારધોરણ

ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. જયારે તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તથા તમારી પસંદગી કરવામાં આવશે ત્યારે તમને પગારધોરણ જણાવવામાં આવશે.

GMDC Recruitment 2023 :પસંદગી પ્રક્રિયા:

GMDC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ અમુક ઉમેદવારને શોર્ટલિસ્ટ કરી નિયત તારીખે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે તથા ત્યારબાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. 

GMDC Recruitment 2023 :કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર GMDC ની આ ભરતીમાં ઓફિસ આસિસ્ટન્ટ ની 03, લેન્ડ ઓફિસર ની 03, આસિસ્ટન્ટ HR મેનેજર ની 03, આસિસ્ટન્ટ મેનેજર ની 03, જેઓલોજી હેડ ની 01 તથા હેડની 03 જગ્યા ખાલી છે.

GMDC Recruitment 2023 :અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GMDC ની સત્તાવાર વેબસાઈટ https://www.gmdcltd.com/ પર જઈ Recruitment સેકશનમાં જાવ અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની જાહેરાત ડાઉનલોડ કરો.
  • આ જાહેરાતમાં જ તમને ફોર્મ જોવા મળશે તે ભરી તથા તેની સાથે જરૂરી પુરાવાઓ જોડી જનરલ મેનેજર (HR), GMDC લિમિટેડ “ખનીજ ભવન”, 132 Ft રિંગ રોડ, યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ 380052 ખાતે પોસ્ટ દ્વારા મોકલી આપો
  • આ રીતે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
  • મિત્રો યાદ રાખવું કે ફોર્મ 26 એપ્રિલ પહેલા પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી પહોંચી જવું જોઈએ. જેથી તમે જેમ બને તેમ વહેલી અરજી ફોર્મ મોકલી આપવું 
નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
 હોમપેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments