TICKER

6/recent/ticker-posts

HDFC Bank recruitment 2023 :હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ 12551 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી

 HDFC Bank recruitment 2023 :

શુ તમે પણ ગુજરાત સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો આ લેખ તમારા માટે કારણ કે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે  માં ભરતી આવી ગય છે  અને આ ભરતી ની 12551 ખાલી જગ્યાઓ છે અને HDFC Bank recruitment 2023 :  ભરતી ની આ 12551 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખ ને અંત સુધી વાચો અને સારી લાગે તો તમારા મિત્ર અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી

HDFC બેંક માં ભરતી 2023 :


બેંક નું નામ  HDFC બેંક 
સેક્ટરબેન્કિંગ તથા નાણાકીય સેવાઓ
પોસ્ટ નું નામ વિવિધ જગ્યાઓ
અરજી કરવા નો માધ્યમ ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખપોસ્ટ મુજબ અલગ અલગ
સતાવાર વેબસાઇટhdfcbank.com
HDFC Bank recruitment 2023 :હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ 12551 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી


12551  જગ્યા પર બમ્પ્પર ભરતી

HDFC BANK દ્વારા ભરતી જાહેર કરાઈ  અને HDFC BANK RECRUITMENT 2023 : દ્વારા 25 જાન્યુઆરી 2023 માં બહાર પાડવામાં આવી વિવિધ પોસ્ટ, છેલ્લી તારીખ , ખાલી જગ્યાઓ , જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તારીખ જોઈ વહેલી તકે અરજી કરવી



HDFC Bank recruitment 2023 : પોસ્ટનું નામ :

HDFC બેંક ભરતી માં વિવિધ પોસ્ટ પોસ્ટ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી જે મુખ્ય નીચે મુજબ આપેલ છે
  • એનાલિટિક્સ ઓફિસર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • બ્રાન્ચ મેનેજર
  • બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  • ક્લાર્ક, કલેકશન
  • ઓફિસર, કસ્ટમર
  • રિલેશનશિપ મેનેજર
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • એક્સપર્ટ ઓફિસર
  • ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
  • જનરલ મેનેજર
  • હેડ ઓફ ઓપેરશન
  • મેનેજર, નેટવર્ક એન્જીનીયર
  • પ્રોબેશનરી ઓફિસર
  • રિકવરી ઓફિસર
  • તથા અન્ય પોસ્ટ

12551 પદો પર ભરતી જાહેર કરી :

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એચડીએફસી બેંક દ્વારા આખા ભારતમાં કુલ 12551 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી

HDFC Bank Bharti 2023 લાયકાત


HDFC બેંક ની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ શેક્ષણિક લાયકાત રાખવામા આવી છે જેમાં 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે ભરતીને લગતી તમામ માહિતી તમે ઓફીસીયલ નોટીફીકેશનમા જોઇ શકો છો.

પસંદગી પ્રક્રિયા


દરેક પોસ્ટ માટે અલગ અલગ સીલેકશન પ્રોસેસ છે. અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.

નોકરીનું સ્થળ


HDFC બેંક ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે. ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ગુજરાતનું કોઈ શહેર છે તો ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ભારતના અન્ય શહેર પણ છે. HDFC બેંક ની ની ઓફીસીયલ સાઇટ પર તમે શહેરવાઇઝ બહાર પડતી નોકરીઓ પણ સર્ચ કરી શકો છો.

HDFC Bank Bharti 2023 માટે અરજી કેમ કરવી?

  • HDFC બેંક ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશેઅને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરુરી ડિટેઇલ સબમીટ કરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક  :

HDFC બેંક ભરતી નોટિફિકેશનઅહી ક્લિક કરો 
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો 
હોમપેજઅહીં ક્લિક કરો 

Post a Comment

0 Comments