TICKER

6/recent/ticker-posts

Mehsana Jilla Panchayat Recruitment 2023: 36 જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી જાણો સંપુર્ણ માહિતી

Mehsana Jilla Panchayat Recruitment 2023: 

શુ તમે પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે પરીક્ષા વગર સીધી ભરતી  મહેસાણા જિલ્લા પંચાયતમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કરી શકે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.


મહેસાણા જીલ્લા પંચાયત ભરતી 2023:

સંસ્થા જિલ્લા આરોગ્ય સંસ્થા, મહેસાણા
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ 2023
કુલ જગ્યાઓ36
સ્થળમહેસાણા
વેબસાઈટ https://mahesana.nic.in/

Mehsana Jilla Panchayat Recruitment 2023: 36 જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી જાણો સંપુર્ણ માહિતી


Mehsana Jilla Panchayat Recruitment 2023: 

જે મિત્ર  મહેસાણા જીલ્લા પંચાયત ભરતી 2023: ની રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે Mehsana Jilla Panchayat ભરતી 2023:   ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા.
પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

મહેસાણા જીલ્લા પંચાયત ભરતી 2023: મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા આરોગ્ય સંસ્થા મહેસાણા ઘ્વારા 07 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 07 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 એપ્રિલ 2023 છે.

મહેસાણા જીલ્લા પંચાયત ભરતી 2023: પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મેહસાણા દ્વારા મીડ વાઇફરી, મેડિકલ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), ફાર્માસીસ્ટ, એકાઉન્ટન્ટ તથા સોસીયલ વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

36 પદો પર ભરતી કરવામાં આવી  :


જિલ્લા આરોગ્ય સંસ્થા મહેસાણાની આ ભરતીમાં મીડ વાઇફરી ની 08, મેડિકલ ઓફિસર ની 13, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની 12, ફાર્માસીસ્ટ ની 01, એકાઉન્ટન્ટ ની 01 તથા સોસીયલ વર્કરની ની 01 જગ્યા ખાલી છે. આમ આરોગ્ય વિભાગ મહેસાણામાં કુલ 36 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

મહેસાણા જીલ્લા પંચાયત ભરતી 2023: લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત એના માટે સતાવાર વેબસાઇટ ની મુલાકાત લો.

મહેસાણા જીલ્લા પંચાયત ભરતી 2023:પગારધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામપગારધોરણ
મીડ વાઇફરીરૂપિયા 30,000
મેડિકલ ઓફિસરરૂપિયા 70,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 13,000
ફાર્માસીસ્ટરૂપિયા 13,000
એકાઉન્ટન્ટરૂપિયા 13,000
સોસીયલ વર્કરનીરૂપિયા 15,000

મહેસાણા જીલ્લા પંચાયત ભરતી 2023:પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

મહેસાણા જીલ્લા પંચાયત ભરતી ની અરજી કરવા જરૂરી દસ્તાવેજો :

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહેસાણા જીલ્લા પંચાયત ભરતી ની અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપુર્ણ લિંક :

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments