TICKER

6/recent/ticker-posts

Junagadh District Panchayat recruitment : જૂનાગઢ જિલ્લા પંચાયત માં પરીક્ષા વગર સીધી ભરતી જાણો સંપૂર્ણ માહિતી

 Junagadh District Panchayat recruitment : 

નમસ્તે મિત્રો શું તમે પણ તમારી આજુ બાજુમાં કોઈ પણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે જૂનાગઢ જિલ્લા પંચાયત માં પરીક્ષા વગર સીધી ભરતી ની જાહેરાત તો તમારા માટે સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે સતાવાર જાહેરાત વાચી ને ઓનલાઇન અરજી કરી શકશે જણાવી દઈએ કે તારીખ 21 મે 2023 પહેલા અરજી કરી દેવી તો મિત્રો આજે હું તમને આ લેખમાં Junagadh District Panchayat recruitment : ની પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, મહત્વની તારીખ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી તમને આ લેખમાં જોવા મળશે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખ પહોચાડવા નમ્ર વિનંતી 


જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભરતી 2023 :

સંસ્થા નું નામ જીલ્લા આરોગ્ય એકમ
પોસ્ટ નું નામવિવિધ 
સ્થળજૂનાગઢ, ગુજરાત
 ખાલી જગ્યાઓ24
ફોર્મ ભરવાની અંતિમ તારીખ
21 મે 2023
વેબસાઈટ https://junagadhdp.gujarat.gov.in/
Junagadh District Panchayat recruitment : જૂનાગઢ જિલ્લા પંચાયત માં પરીક્ષા વગર સીધી ભરતી જાણો સંપૂર્ણ માહિતી


Junagadh District Panchayat recruitment : મહત્વની તારીખ

  • નોટીફિકેશન ની તારીખ .                  :- 11/5/2023
  • ફોર્મ ભરવાની શરુઆત તારીખ         :-11/5/2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ.          :-21/5/2023

Junagadh District Panchayat recruitment : પોસ્ટ નું નામ

  • મેડિકલ ઓફિસર
  • આયુષ મેડિકલ ઓફિસર
  • ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, 
  • ફિમેલ હેલ્થ વર્કર, 
  • લેબોરેટરી ટેક્નિશિયન
  • સુપરવાઈઝર,
  • મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર, 
  •  મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), 
  • ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ તથા એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

Junagadh District Panchayat recruitment : લાયકાત

મીત્રો તમામ પોસ્ટ માટે શૈક્ષણીક લાયકાત અલગ અલગ છે લાયકાત જોવા માટે સતાવાર જાહેરાત વાચો

Junagadh District Panchayat recruitment : પગારધોરણ

મીત્રો જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી મા પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે મુજબ છે જણાવી દઈએ કે મિત્રો દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે 

પોસ્ટનું નામપગારધોરણ
મેડિકલ ઓફિસરરૂપિયા 70,000
આયુષ મેડિકલ ઓફિસરરૂપિયા 22,000 થી 25,000 સુધી
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટરૂપિયા 13,000
ફિમેલ હેલ્થ વર્કરરૂપિયા 12,500
લેબોરેટરી ટેક્નિશિયનરૂપિયા 13,000
સુપરવાઈઝરરૂપિયા 12,000
મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝરરૂપિયા 16,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 8,000 થી 13,000 સુધી
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,000
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટરૂપિયા 13,000

Junagadh District Panchayat recruitment : પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

Junagadh District Panchayat recruitment : ખાલી જગ્યા 

પોસ્ટ ના નામ                                 ખાલી જગ્યા    
  • મેડિકલ ઓફિસર.                                    :- 1 જગ્યા
  • આયુષ મેડિકલ ઓફિસર .                         :- 1 જગ્યા
  • ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ,                  :- 4 જગ્યા
  • ફિમેલ હેલ્થ વર્કર,                                   :- 3 જગ્યા
  • લેબોરેટરી ટેક્નિશિયન .                            :- 5 જગ્યા
  • સુપરવાઈઝર,.                                        :- 2 જગ્યા
  • મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર,                :- 4 જગ્યા
  •  મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), .        :- 5 જગ્યા
  • ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ .                    :- 1 જગ્યા
  • એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની.             :- 1 જગ્યા 

Junagadh District Panchayat recruitment : જરૂરી દસ્તાવેજો 

મીત્રો તમે નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ યુનિટ જૂનાગઢ ભરતી માં અરજી કરવા માંગતા હોય તો તમારે નીચે મુજબ માં દસ્તાવેજો રજુ કરવાના રહેશે 
  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો



Post a Comment

0 Comments