TICKER

6/recent/ticker-posts

MDM Mahisagar recruitment 2023 : મધ્યાહન ભોજન મહીસાગર ભરતી 2023 જાણો તમામ માહિતી

 MDM Mahisagar recruitment 2023 :

 મધ્યાહન ભોજન મહીસાગર વિભાગ માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. મધ્યાહન ભોજન મહીસાગર  જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 7 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.MDM Mahisagar વિભાગ માં ભરતી 2023 : તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

MDM ભરતી 2023 :

સંસ્થા નું નામમધ્યાહન ભોજન યોજના, મહિસાગર
પોસ્ટ નામ સંયોજક, MDM સુપરવાઇઝર
ખાલી જગ્યાઓ07
 જોબ સ્થાન મહીસાગર
વોટ્સઅપ ગ્રુપ માં જોડાવાઅહી ક્લિક કરો

મધ્યાહન ભોજન મહિસાગર ભરતી 2023 :

જે ઉમેદવાર મધ્યાહન ભોજન મહિસાગર ભરતી 2023 : ની રાહ જોઈ રહ્યા હોય તે ઉમેદવાર માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે મધ્યાહન ભોજન મહિસાગર દ્રારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ ભરતીમાં સંયોજક, MDM સુપરવાઇઝર પોસ્ટ 2023 : માટેે  એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી આ ભરતીની પસંદગી ઇન્ટરવ્યુ દ્રારા કરવામાં આવશે  તો મિત્રો મધ્યાહન ભોજન મહિસાગર ભરતી 2023 માં લાયકાત અને રુચિ ધરાવતા તમામ ઉમેદવારને જાણ કરવામાં આવે કે  સમય મર્યાદા માં રાખી અને સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત  ધ્યાનપૂર્વક વાંચી અને પછી અરજી તો મિત્રો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખનેે શેયર કરવા નમ્ર વિનંતી 

MDM Mahisagar recruitment 2023 : મધ્યાહન ભોજન મહીસાગર ભરતી 2023 જાણો તમામ માહિતી


પોસ્ટ નું નામ :

મીત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ મધ્યાહન ભોજન મહિસાગર ભરતી 2023  : જે પોસ્ટ માટે અરજી માંગવામાં આવી તે નીચે મુજબ છે 
  • જિલ્લા સંયોજક
  • MDM સુપરવાઇઝર

પસંદગી પ્રક્રિયા :

મીત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ મધ્યાહન ભોજન મહિસાગર ભરતી 2023 : માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ દ્રારા કરવામાં આવશે 

ખાલી જગ્યાઓ :

મીત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ મધ્યાહન ભોજન મહિસાગર ભરતી 2023 : પોસ્ટ 2023 :  માં કઈ કઈ પોસ્ટ પર કેટલી ખાલી જગ્યાઓ છે તે નીચે મુજબ જોઈ શકો છો
  • જિલ્લા સંયોજક: 01 પોસ્ટ
  • MDM સુપરવાઇઝર: 06 જગ્યાઓ.

અરજી ફી :

મીત્રો મધ્યાહન ભોજન મહિસાગર ભરતી 2023 માં અરજી કરનાર ઉમેદવાર કોઇ પ્રકાર ની ફી ચૂકવવામાં આવશે નહિ

વયમર્યાદા :

અરજી કરવાની છેલ્લી તારીખથી 18 વર્ષ થી ઓછી કે 35 થી વધુ ન હોવી જોઈએ 

પગાર/પે સ્કેલ :

મીત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ મધ્યાહન ભોજન મહિસાગર ભરતી 2023 :થયા બાદ ઉમેદવાર પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ છે 
  • જિલ્લા સંયોજક: રૂ. 10000/-
  • MDM સુપરવાઇઝર: રૂ. 15000/-

કેવી રીતે અરજી કરવી ? 

મીત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ મધ્યાહન ભોજન મહિસાગર ભરતી 2023 : અરજી કેવી રીતે કરવી અને અરજી કરનાર ઉમેદવારે તમામ જરૂરી દસ્તાવેજો ક્યાં સરનામે મોકલવાના રહેશે તે નીચે મુજબ જોઈ શકો છો 
  • પાત્રતા ધરાવતા ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે મોકલે.
  • સરનામું : જાહેરાત પર આપેલ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
સતાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહી ક્લિક કરો 




Post a Comment

0 Comments