TICKER

6/recent/ticker-posts

MOEF Recruitment 2023: પર્યાવરણ અને વન મંત્રાલયમાં સ્ટાફ કાર ડ્રાઈવર ની પોસ્ટ માટે અરજી માંગવામાં આવી

 MOEF Recruitment 2023:

પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવર એ સ્ટાફ કાર ડ્રાઈવર ભરતી જાહેરાત બહાર પાડી છે, જેમાં નીચે જણાવેલ પોસ્ટની જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.  MOEF Recruitment 2023: ની રાહ જોતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. વધુ વિગતો માટે આ આર્ટીકલ આખો વાંચો.

પર્યાવરણ અને વન મંત્રાલય ભરતી 2023 :

સંસ્થા નુ નામ પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
પોસ્ટ નુ નામ સ્ટાફ કાર ડ્રાઈવર
નોકરી નુ સ્થળભારત
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ         31/5/2023

વેબસાઇટ @envfor.nic.in

પર્યાવરણ અને વન મંત્રાલય ભરતી 2023 :

મિત્રો પર્યાવરણ અને વન મંત્રાલય ભરતી 2023  નુ રાહ જોઈ રહ્યા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર કારણ કે MOEF Recruitment 2023: દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવર ની પોસ્ટ પર અરજી માંગવામાં આવી તો તમામ ઉમેદવાર ને જાણ કરવામાં આવે કે સતાવાર જાહેરાત વાચી ને 31/5/2023 આ તારિખ પેલા અરજી કરી દેવી અને આ ભરતી ની મહત્વની માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, પગારધોરણ, મહત્વની તારીખ, લાયકાત, પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા, જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 
MOEF Recruitment 2023: પર્યાવરણ અને વન મંત્રાલયમાં સ્ટાફ કાર ડ્રાઈવર ની પોસ્ટ માટે અરજી માંગવામાં આવી


MOEF Recruitment 2023:  પોસ્ટ નુ નામ 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ પર્યાવરણ અને વન મંત્રાલય ભરતી ની સ્ટાફ કાર ડ્રાઈવર ની પોસ્ટ માટે અરજી માંગવામાં આવી લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી કરી દેવી

MOEF Recruitment 2023: માટે શૈક્ષણિક લાયકાત 

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ પર્યાવરણ અને વન મંત્રાલય ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ – 10 પાસ કરેલું હોવું જોઈએ તથા તમને ડ્રાઇવિંગનો 3 વર્ષથી
 લઈ 5 વર્ષ સુધીનો અનુભવ હોવો જોઈએ.

MOEF Recruitment 2023: માટે ખાલી જગ્યા 

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ પર્યાવરણ અને વન મંત્રાલય ભરતીમાં સ્ટાફ કાર ડ્રાઈવર ની કુલ 8 જગ્યા પર ખાલી જગ્યા મુકેલી છે એ જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી 

MOEF Recruitment 2023: માટે પગારધોરણ


નોટિફિકેશન માં જણાવ્યા મુજબ પર્યાવરણ અને વન મંત્રાલય ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 19,900 થી લઈ 63,200 પગાર ચૂકવવામાં આવશે અને મિત્રો પગારધોરણ અને એના સિવાય ના અન્ય લાભ મળશે

MOEF Recruitment 2023: માટે પસંદગી પ્રક્રિયા

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ પર્યાવરણ અને વન મંત્રાલય ભરતીમાં અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ પ્રક્રીયા માં સફળ થવાનું રહેશે

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ડ્રાઇવિંગ ટેસ્ટ લીધા પછી કરવામાં આવી શકે છે. મંત્રાલય દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે.

MOEF Recruitment 2023: માટે મહત્વની તારીખ 

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ પર્યાવરણ અને વન મંત્રાલય ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારે તારીખ 31/5/2023 સમય મર્યાદા માં રાખી અરજી કરી દેવી 

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે એમઓઈએફ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ @ envfor.nic.in પર જઈ Recruitment સેકશન માં જાઓ અને ફોર્મ ડાઉનલોડ કરી લો.
  • હવે આ ફોર્મ માં તમામ ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓફલાઈન તમે પોસ્ટના માધ્યમ થી અરજી કરી શકો છો જે માટે સરનામું પૃથ્વી વિંગ, 1st ફ્લોર, ઇન્દિરા પર્યાવરણ ભવન, જોર બાઘ રોડ, અલીગંજ, નવી દિલ્લી – 110003 છે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો

તમારે નીચે આપેલ ભરતી વિષે પણ જાણવું જોઈએ ?


Post a Comment

0 Comments