TICKER

6/recent/ticker-posts

Vimal Dairy Recruitment 2023 : વિમલ ડેરી માં વિવિધ પોસ્ટ પર અરજી માંગવામાં આવી જાણો સંપુર્ણ માહિતી

 Vimal Dairy Recruitment 2023 : 

નમસ્તે મિત્રો શું તમે પણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે ગુજરાતની નંબર-1 પ્રાઈવેટ ડેરી “વિમલ ડેરી” દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી Vimal Dairy Recruitment:  રેફ્રિજીરેશન એન્જીનીયર, રેફ્રિજરેશન ઓપરેટર, જેવી વિવિધ પોસ્ટ પર કુલ કેટલી ખાલી જગ્યા છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી લાયકાત ધરાવતા ઉમેદવારે ને જાણ કરવામાં આવે કે સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી તો મિત્રો આ લેખને અંત સુધી વાંચો

Vimal Dairy Recruitment 2023 : વિમલ ડેરીમાં ભરતી 2023 :

સંસ્થા નુ નામ વિમલ ડેરી
પોસ્ટ નુ નામ વિવિધ 
નોકરી નુ સ્થળગુજરાત
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ         -

વેબસાઇટ https://www.vimaldairy.com/

વિમલ ડેરીમાં ભરતી 2023 :

વિમલ ડેરી ભરતી ની રાહ જોઈ રહ્યા ઉમેદવાર માટે સારા સમચાર કેમ કે વિમલ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ પર અરજી માંગવામાં આવી અને આ ભરતી ની અરજી કરવાની અંત્તિમ તારીખ શું છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી છેલ્લી તારીખ શું છે એ ટુંક સમયમાં અપડેટ થશે લાયક ઉમેદવારે સતાવાર જાહેરાત વાચી ને અરજી કરી દેવી તો મિત્રો આ ભરતી ની મહત્વની માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, પગારધોરણ, મહત્વની તારીખ, લાયકાત, પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રીયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો આ લેખને અંત સુધી વાંચો 
Vimal Dairy Recruitment 2023 : વિમલ ડેરી માં વિવિધ પોસ્ટ પર અરજી માંગવામાં આવી જાણો સંપુર્ણ માહિતી
   

Vimal Dairy Recruitment 2023 : પોસ્ટ નુ નામ

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ વિમલ ડેરી દ્વારા આ ભરતી મા વિવિધ પોસ્ટ પર ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી તે પોસ્ટ ના નામ નિચે આપેલ છે

  • રેફ્રિજીરેશન એન્જીનીયર
  • રેફ્રિજરેશન ઓપરેટર
  • ફિટર એન્ડ વાયરમેન
  •  ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જીનીયર
  •  ડિસ્પેટચ સુપરવાઈઝર
  •  લેબર કોન્ટ્રાકટરની 

Vimal Dairy Recruitment 2023 : લાયકાત 

મિત્રો લાયકાત માટે જાહેરાત વાચો

Vimal Dairy Recruitment 2023 : પસંદગી પ્રક્રિયા 

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી કરવા માટે મેરીટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે

Vimal Dairy Recruitment 2023 : અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો 

મિત્રો વિમલ ડેરીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે નીચે આપેલ દસ્ત્વેજો જમાં કરાવવાના રહેશે
  • રીઝયુમ
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

Vimal Dairy Recruitment 2023 : કુલ ખાલી જગ્યા :

ટુંક સમયમાં અપડેટ થશે 

Vimal Dairy Recruitment 2023 : મહત્વની તારીખ :

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ ટુંક સમયમાં અપડેટ કરવામાં આવશે તો સમય મર્યાદા માં રાખી અરજી કરી દેવી

અરજી કરવાની પ્રક્રિયા ?

મિત્રો, આ ભરતીમાં તમારે ઓનલાઇન ઇમેઇલ આઈડી ના માધ્યમથી અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે વિમલ ડેરીની ઇમેઇલ આઈડી job@vimaldairy.com છે. ભરતીની વધુ માહિતી માટે તમે 9879104175 પર સંપર્ક પણ કરી શકો છો.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
સતાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો
 

Post a Comment

0 Comments