TICKER

6/recent/ticker-posts

Panchamrut Dairy Recruitment 2023 :પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ માં વિવિધ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી

 Panchamrut Dairy Recruitment 2023 :

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ દ્વારા અલગ અલગ પોસ્ટ પર કેટલી ખાલી જગ્યા છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી તો મિત્રો આ ભરતી મા રસ અને રુચિ ધરાવતા ઉમેદવારે સતાવાર વેબસાઇટ વાચી ઓનલાઈન અને ઓફ્લાઈન બંને રીતે અરજી કરી શકસો તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો 

પંચામૃત ડેરી ભરતી 2023 :

સંસ્થા નું નામપંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ
પોસ્ટનું નામવિવિઘ
અરજી પ્રક્રીયાઓનલાઇન અને ઓફ્લાઈન 
 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ6 મે 2023
 સ્થળગોધરા તથા ઉજ્જૈન
વેબસાઈટ https://panchamrutdairy.org/
Panchamrut Dairy Recruitment 2023 :પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ માં વિવિધ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી


પંચામૃત ડેરી ભરતી 2023 :

મિત્રો પંચામૃત ડેરી ભરતી 2023 : ભરતી મા વિવિઘ પોસ્ટ પર ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી તો આજે હું તમને આ લેખમાં Panchamrut Dairy Recruitment 2023 : ભરતી ની પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત,પગારધોરણ,વયમર્યાદા,અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખ પહોચાડવા મારી નમ્ર વિનંતી 

પંચામૃત ડેરી ભરતી 2023 : મહત્વની તારીખ

તો મિત્રો પંચામૃત ડેરી ભરતી  ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની મહત્વની તારીખ નીચે મુજબ છે

  • નોટીફિકેશન ની તારીખ               :- 27 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની શરૂઆત તારીખ.     :- 27 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ.       :- 6 મે 2023

પંચામૃત ડેરી ભરતી 2023 : પોસ્ટ ના નામ

તો મિત્રો પંચામૃત ડેરી ભરતી  ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ના પોસ્ટ માટે અરજી માંગવામાં આવી જે તમે નીચે મુજબ જોઈ શકો 
  • કેમિસ્ટ
  •  ટેક્નિકલ ઓફિસર
  • ફિલ્ડ સુપરવાઈઝર
  •  બોઈલર અટેન્ડન્ટ
  •  રેફ્રેજરેશન ઓપરેટર
  • ફિટર
  • પ્લાન્ટ ઓપરેટર
  • વેલ્ડર
  • એકાઉન્ટન્ટ
  • રિસેપ્શનિસ્ટ
  •  પર્સનલ આસિસ્ટન્ટ

પંચામૃત ડેરી ભરતી 2023 : ખાલી જગ્યા 

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ ભરતી મા કુલ કેટલી ખાલી જગ્યા છે તેની કોઈ માહિતી આપવામાં નથી આવી 

પંચામૃત ડેરી ભરતી 2023 : લાયકાત

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ ભરતી ની તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે સતાવાર જાહેરાત માં જોઈ શકો 

પંચામૃત ડેરી ભરતી 2023 : પગારધોરણ

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ ભરતી મા પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી

પંચામૃત ડેરી ભરતી 2023 : પસંદગી પ્રક્રિયા

દોસ્તો , આ ભરતીમાં જ્યારે અરજી કરી હોય ત્યારે ઉમેદવારને તેના કોર્સના ગુણ અને અનુભવ પર આધારિત કરીને અથવા ઇન્ટરવ્યૂ દ્વારા પસંદ કરવામાં આવશે. સંસ્થા જો ઇચ્છા કરે તો લેખિત પરીક્ષા પણ આયોજિત કરી શકે છે અથવા પ્રેક્ટિકલ ટેસ્ટનું આયોજન કરી શકે છે. સંસ્થા ઉમેદવારની પસંદગી કેવી રીતે કરશે તેની જાણ કરવા માટે જાહેરાતમાં સ્પષ્ટતા આપવામાં નથી.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

મિત્રો તમે સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તેને બરાબર વાંચો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.

અહીંયા એક ખાસ નોંધ સે કે આ ભરતીમાં તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને માધ્યમથી અરજી કરી શકો છો. જેની તમામ માહિતી નીચે મુજબ છે.

અરજી કરવાની પ્રથમ રીત

અહીંયા ભરતી ની પ્રથમ રીત માં તેમે ઓનલાઇન અરજી તમે ઇમેઇલ દ્વારા કરી શકો છો જે માટે ઇમેઇલ આઈડી admin1@panchamahalunion.coop છે.

આ ઇમેઇલ પર તમે પોતાની અરજી કરી શકો છો.

અરજી કરવાની બીજી રીત

ઓફલાઈન અરજી તમે પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરી શકો છો જે માટે સરનામું – મેનેજીંગ ડાયરેક્ટર, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ, લુણાવાડા રોડ, PB નંબર 37 નજીક SRP કેમ્પસ ગોધરા – 389001 (ગુજરાત) છે. મિત્રો, તમારી અરજી 27 એપ્રિલ 2023 થી લઇ 10 દિવસની અંદર પહોંચી જવી જોઈએ.

આ અરજીમાં તમારે તમારા પુરાવાઓ જેવા કે નામ તથા સરનામુ અને જન્મ તારીખ (આધારકાર્ડ), માર્કશીટ તથા ડિગ્રી, અનુભવનું સર્ટિફિકેટ, અનુમાનિત વેતનની રકમ, છેલ્લી સેલરી સ્લીપ તથા અન્ય જરૂરી પુરાવાઓની ઝેરોક્ષ કૌપ્ય મોકલવાની રહેશે..

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક:


નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ
અહીં ક્લિક કરો




Post a Comment

0 Comments