TICKER

6/recent/ticker-posts

Gardi Vidhyapith Rajkot bharti 2023 : ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ 120 થી વધુ જગ્યાઓ પર ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી

Gardi Vidhyapith Rajkot RECRUITMENT 2023: ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ વિભાગ માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ વિભાગ  દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 120++ જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.(Gardi Vidhyapith Rajkot bharti 2023) તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.


ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 :

સંસ્થાનું નામ ગાર્ડી વિદ્યાપીઠ
પોસ્ટ નું નામ વિવિધ
જોબ સ્થળ ગુજરાત
ખાલી જગ્યાઓ 120++
છેલ્લી તારીખ 20 જુન 2022
વેબસાઈટ https://www.gardividyapith.ac.in/


ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 :

જે ઉમેદવાર ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી (Gardi Vidhyapith Rajkot bharti 2023) ની રાહ જોઈ રહ્યા હોય તેવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ દ્વારા તારીખ 8 જૂન 2023 ના રોજ ભરતી નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં પ્રોફેસર,એસોસિયેટ પ્રોફેસર,અસિસ્ટન્ટ પ્રોફેસર,HOD/લેક્ચરર પોસ્ટ 2023 : માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી જેમાં વિવિધ પોસ્ટ પર 120 થી પણ વધુ ખાલી જગ્યાઓ છે એમાંથી કોઈ પણ પોસ્ટ માટે જો તમે લાયકાત ધરાવતા હોય તો સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચી લેવી 

Gardi Vidhyapith Rajkot bharti 2023 :


120 થી વધુ જગ્યાઓ પર ભરતી :

ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ દ્વારા 120++ જગ્યાઓ પર  (Gardi Vidhyapith Rajkot bharti 2023) અરજી માંગવામાં આવી છે ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 નું ફોર્મ ભરવાનું 8 જુન 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 20 જૂન 2023 સુધી ચાલશે ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી વિગત ડીટેઇલ વાંચી પછી અરજી કરવી


ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 : પોસ્ટ નું નામ 

મીત્રો ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ નીચે આપેલ પોસ્ટ માટે અરજી માંગવામાં આવી છે
  •  પ્રોફેસર
  • એસોસિયેટ પ્રોફેસર
  • અસિસ્ટન્ટ પ્રોફેસર
  • HOD તથા લેક્ચરર

ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 : ખાલી જગ્યા 

મીત્રો ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ ઉપર આપેલ પોસ્ટ માટે કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે તે તમે નીચે આપેલ કોસ્ટક માં જોઈ શકો છો 



પોસ્ટ નું નામ ખાલી જગ્યા
પ્રોફેસર 11
એસોસિયેટ પ્રોફેસર 29
અસિસ્ટન્ટ પ્રોફેસર 67
HOD/લેક્ચરર 03/1


ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 : લાયકાત

મીત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. લાયકાત સબંધિત તમામ માહિતી માટે સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચો 


ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 : પસંદગી પ્રક્રિયા

મીત્રો,આગળની ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી હતી. એટલે આ ભરતીમાં પણ ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે.પરતું સંસ્થા ઈચ્છે ઉમેદવારોની પસંદગી કરવા કોઈ અન્ય પ્રક્રિયા પણ અપનાવી શકે છે.

ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 : પગારધોરણ

ગાર્ડી વિદ્યાપીઠની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ તેમનો કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ તમને જણાવી દઈએ કે આ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી સાથે એફિલિયેટ કોલેજ હોવાથી ઉમેદવારને રાજ્ય સરકાર તથા GTUના ધારાધોરણ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 : અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો 

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • ફોટો
  • ડીગ્રી
  • સહી
  • તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 : મહત્વની તારીખ 

મીત્રો મીત્રો ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટ ભરતી 2023 નું નોટિફિકેશન 8 જુન 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું
  • ફોર્મ ભરવાની શરુઆત તારીખ : 8 જુન 2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ : 20 જુન 2023

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌપ્રથમ નીચે આપેલી લીંકની મદદ થી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો
  • હવે ગાર્ડી વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઇટ https://www.gardividyapith.ac.in/ પર જઈ Career સેક્શનમા જાઓ
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now નાં બટન પર ક્લિક કરો
  • હવે ઓનલાઇન ફોર્મમા તમારી દરેક ડીટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો
  • હવે તમારું ફોર્મ સફળાપૂર્વક ભરાઈ જશે
  • ભરતીની વધુ માહીતી માટે તમે સંપર્ક નબર -7096453216 તથા ઈમેઈલ આઈડી recruitment@gardividyapith.ac.in પર સંપર્ક કરી શકો છો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો


મહત્વપૂર્ણ લિંક : 


નોકરીની જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો 

Post a Comment

0 Comments