SBI WhatsApp service: આજના ઝડપી વિશ્વમાં, દરેક વ્યવહાર અથવા ક્વેરી માટે બેંકની મુલાકાત લેવી હંમેશા શક્ય નથી. આ જરૂરિયાતને પૂરી કરવા માટે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે તેની WhatsApp બેંકિંગ સેવા રજૂ કરી છે. આ નવીન ઓફર સાથે, SBIનો ઉદ્દેશ્ય તેના ગ્રાહકોને બેંક શાખાની શારીરિક મુલાકાત લીધા વિના આવશ્યક બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવાની અનુકૂળ અને કાર્યક્ષમ રીત પ્રદાન કરવાનો છે.
SBI બેંકમાં જવાની જરૂર નથી: ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકો માટે વ્હોટ્સએપ સર્વિસ (SBI WhatsApp service) શરૂ કરી છે. આ અંતર્ગત ગ્રાહકો ઘરે બેઠા સ્ટેટ બેન્ક સાથે સંકળાયેલા જરુરી કામ પૂરા કરી શકે છે. એસબીઆઈની (SBI INDIA) વ્હોટ્સએપ બેન્કિંગ સર્વિસ દ્વારા કોઈ પણ ગ્રાહક પોતાના બેન્ક અકાઉન્ટને લગતી જાણકારી પ્રાપ્ત કરી શકે છે.
SBI WhatsApp બેન્કિંગ સર્વિસ :
| પોસ્ટ નું નામ | SBI WhatsApp service |
| પોસ્ટ નું નામ | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) |
| સ્થળ | ભારત |
| લાભ | સર્વિસ |
| વેબસાઈટ | onlinesbi.com |
SBI બેંકમાં જવાની જરૂર નથી ટ્વીટ દ્વારા જાહેરાત કરી હતી ?
SBI WhatsApp બેંકિંગ સર્વિસના લાભ ?
SBI WhatsApp service રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ?
- SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
- રજીસ્ટ્રેશન માટે તમારે WAREG લખીને ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર (WAREG A/c No) ટાઈપ કરો.
- ત્યારબાદ આ મેસેજ 7208933148 પર મોકલો.
- આ મેસેજ તમારે બેંકમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તેના પરથી મોકલવાનો રહેશે.
- રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના WhatApp નંબર પરથી કન્ફર્મેશન મેસેજ આવશે. ત્યારબાદ તમે SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકશો.
મહત્વપૂર્ણ લિંક :
| SBI WhatsApp service રજીસ્ટ્રેશ માહિતી | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબ સાઈટ | અહી ક્લિક કરો |
| હોમ પેજ | અહીં ક્લિક કરો |

Leave a Reply