TICKER

6/recent/ticker-posts

Gujarat Anganwadi Merit List 2023: ગુજરાત આંગણવાડી મેરીટ લિસ્ટ 2023 જાહેર તમારું નામ ચેક કરો

Gujarat Anganwadi Merit List 2023: ગુજરાત આંગણવાડી મેરીટ લિસ્ટ 2023 જાહેર: આજે આંગણવાડી ભરતીનું મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. પરિણામની લિંક નીચે આપેલ છે જેથી તમે તમારું પરિણામ ચકાસી શકો

ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગે, આંગણવાડી કાર્યકરી અને આંગણવાડી હેલ્પર પોસ્ટ માટે ભરતીના પ્રક્રિયાનો ઐલાન કર્યો છે. અરજીનો પ્રક્રિયા બંધ થઈ ગઈ છે અને દસ્તાવેજ પરીક્ષણની પ્રક્રિયા ચાલુ છે. આંગણવાડી મેરિટ લિસ્ટ 2023 ગુજરાત તે ઉમેરાતી છે જેમણા ઉમેદવારો પસંદગી પ્રક્રિયામાં હાજર થયા છે. 

ગુજરાત આંગણવાડી મેરીટ લિસ્ટ 2023 માં તમારું નામ ચેક કરો 

સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) દ્વારા આંગણવાડી કાર્યકર/તેડાગરની ભરતી માટેનું મેરીટ લિસ્ટ અને રીજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને મેરીટ લિસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકશે.

Gujarat Anganwadi Merit List 2023

ગુજરાત આંગણવાડી મેરીટ લિસ્ટ 2023

સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, વિવિધ જીલ્લા પંચાયત/મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આંગણવાડી કાર્યકર/તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેના ઓનલાઈન ફોર્મ તારીખ 08-11-2023 થી 30-11-2023 વચ્ચે ભરવામાં આવ્યા હતા.

Gujarat Anganwadi Merit List 2023 અને Gujarat Anganwadi Rejected List 2023 આજ રોજ e-hrms.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.

જુઓ તમારુ લીસ્ટ માં નામ છે કે નહિ

જે મહિલા ઉમેદવારે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી માટે અરજી ફોર્મ ભરેલ છે તે મહિલા ઉમેદવારે નીચે આપેલ લિંક પર ક્લિક કરી તમારુ પરિણામ નિહાળી શકો છો પરિણામ ચકાસવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે જેથી આ લેખને અંત સુધી વાચો 

સ્ટેપ બાય સ્ટેપ ગુજરાત આંગણવાડી મેરીટ લીસ્ટ ચેક કરવું ?

  • સૌપ્રથમ e-hrms.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
  • ત્યાર બાદ Recruitment મેનુ પર જાઓ.
  • Merit / Reject List ઓપ્શન પર જાઓ.
  • જાહેરાત પસંદ કરો. (જીલ્લા મુજબ પસંદ કરો).
  • પોસ્ટ પસંદ કરો.
  • Search બટન પર ક્લિક કરો.
  • તમારા સ્ક્રીન પર Merit / Reject List ઓપ્શન હશે જેમાં તમારું મેરીટ જોઈ શકશો.

નોંધ: ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આપેલ તમામ સૂચનાઓ ધ્યાન પૂર્વક વાંચો.

મેરીટ જોવા માટે અહી ક્લિક કરો
રીજેક્ટ લિસ્ટ જોવા માટે અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
Whatsaap ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments