TICKER

6/recent/ticker-posts

NHM (નેશનલ હેલ્થ મિશન વડોદરા ભરતી 2023: NHM વડોદરા ભરતી, ફોર્મ ભરવા માટે માહિતી2023:

NHM (નેશનલ હેલ્થ મિશન વડોદરા ભરતી 2023: NHM વડોદરા ભરતી, ફોર્મ ભરવા માટે માહિતી2023:

 નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વડોદરા ઝોન હસ્તકના જીલ્લા વડોદરા/ છોટા ઉદેપુર/ ભરૂચ/ નર્મદા/ પંચમહાલ/ મહીસાગર/ દાહોદ/ વડોદરા કોર્પોરેશન ખાતે આવેલ હોસ્પિટલ, જીલ્લા ખાતે આવેલ હોસ્પિટલ, ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, મેડીકલ કોલેજ અને સા.આ.કેન્દ્રમાં વર્ષ 2022-23 માટે મંજુરથયેલ કરાર આધારિત સ્ટાફની ખાલી જગ્યાઓ 11 માસના કરારીય ધોરણે ભરવા તથા પ્ર્રતીક્ષાયાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે.

NHM (નેશનલ હેલ્થ મિશન વડોદરા ભરતી) 2023  :

પોસ્ટનું ટાઈટલNHM Vadodra Recruitment 2023
પોસ્ટનું નામસ્ટાફ નર્સ અને અન્ય
કુલ જગ્યા35
સંસ્થાનેશનલ હેલ્થ મિશન (NHM)
અરજી છેલ્લી તારીખ01-03-2023
સત્તાવાર વેબ સાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

NHM (નેશનલ હેલ્થ મિશન)   વડોદરા ભરતી 2023 :

લાયકાત ધરાવતા ઉમેદવારો સતાવાર જાહેરાત વાંચી અને arogyasathi.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
NHM (નેશનલ હેલ્થ મિશન વડોદરા ભરતી 2023: NHM વડોદરા ભરતી, ફોર્મ ભરવા માટે માહિતી2023:



NHM (નેશનલ હેલ્થ મિશન વડોદરા ભરતી) ગુજરાત ભરતી 2023 નોટિફિકેશન :

જે મિત્રો NHM Vadodara ઝોન હસ્તકની NHM વડોદરા ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રકાર, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી મીચે મુજબ છે. (NHM ગુજરાત ભરતી 2023 નોટિફિકેશન)

NHM (નેશનલ હેલ્થ મિશન વડોદરા ભરતી)  2022 કેવી રીતે અરજી કરવી :

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે


NHM (નેશનલ હેલ્થ મિશન ભરતી) 2023 :

ક્રમજગ્યાનું નામજગ્યા
1મેડીકલ ઓફિસરશ્રી-ડેન્ટલ2
2સ્ટાફ નર્સ2
3ફીઝીયોથેરાપીસ્ટ1
4ઓડિયો અને સ્પીચ થેરાપીસ્ટ4
5સાયકોલોજીસ્ટ4
6ઓપ્ટોમેટ્રીસ્ટ3
7અર્લી ઇન્ટરવેન્સીસ્ટ-સ્પેશીયલ એજ્યુકેશન4
8સોશિયલ વર્કર2
9લેબ. ટેકનીશીયન1
10ડેન્ટલ ટેકનીશીયન5
11ડેટા એન્ટ્રી ઓપરેટર2
12એકાઉન્ટ-ડેટા આસિસ્ટન્ટ5

NHM (નેશનલ હેલ્થ મિશન વડોદરા) ભરતી સૂચના :

  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ, પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
  • સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઈ-મેઈલ આઈ.ડી. ફરજીયાત આપવાનું રહેશે.
  • અધુરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે.
  • ઉમેદવાર 1 કરતા વધુ અરજી કરી શકશે નહી.
  • વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 01-03-2023ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.
  • નિમણૂક લાગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, વડોદરા ઝોન, વડોદરાના રહેશે

મહત્વ પૂર્ણ તારીખો :

લ્લી તારીખ24/10/2022

મહત્વપર્ણ લિંકો :

NHM ગુજરાત ભરતી 2023 નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

નેશનલ હેલ્થ મિશન વડોદરામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે 

  • નેશનલ હેલ્થ મિશન વડોદરા ભરતીની છેલ્લી તારીખ 24 ઓક્ટોબર 2022 છે.

નેશનલ હેલ્થ મિશન વડોદરા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.
www.articlehj.blogespot.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ સાઇટઉપર નોકરીઓ, રિજલ્ટ, સરકારી યોજનાઓ , સરકારી નોટિફિકેશન,જનરલ નોલેજ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે.અને આ પોસ્ટ તમને કેવી લાગી એ કૉમેન્ટ મા જણાવજો.....આભાર

Post a Comment

0 Comments