TICKER

6/recent/ticker-posts

Ankleshwar Nagarpalika Recruitment 2023 : અંકલેશ્વર નગરપાલિકા મા ભરતી કુલ જગ્યાઓ 8 જાણો સંપૂર્ણ માહિતી

 અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023: 

અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર સર્વેયર, ડ્રાફ્ટમેન સીવીલ, પ્લમ્બર, ડિઝલ મેકેનિકલ એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

આ લેખમાં, અમે તમને અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં કુલ ખાલી જગ્યા અરજી કઇ રીતે કરવી , વયમર્યાદા. મહત્વ ની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે.તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 :

પોસ્ટ ટાઈટલઅંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
પોસ્ટ નામઅંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023
કુલ જગ્યા08
સંસ્થાઅંકલેશ્વર નગરપાલિકા
અરજી શરૂ તારીખ08-03-2023
અરજી છેલ્લી તારીખ15-03-2023
અરજી પ્રકારઓફલાઈન
Ankleshwar Nagarpalika Recruitment 2023 :  અંકલેશ્વર નગરપાલિકા મા ભરતી કુલ જગ્યાઓ 8 જાણો સંપૂર્ણ માહિતી


અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 :

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 08 જગ્યાઓ માટે એપ્રેન્ટીસ ભરતી જાહેર કરવામાં આવી છે જેને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 :


ટ્રેડ નામલાયકાતજગ્યા
સર્વેયરઆઈ.ટી.આઈ.1
ડ્રાફ્ટમેન સીવીલઆઈ.ટી.આઈ.2
પ્લમ્બરઆઈ.ટી.આઈ.3
ડિઝલ મેકેનિકલઆઈ.ટી.આઈ.2
કુલ જગ્યા08

વય મર્યાદા :

  • 18 થી 35 વર્ષ સુધી રહેશે.

સ્ટાઇપેન્ડ :

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટીસ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.

તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજુ કરવાની રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ અવશ્ય કરો.

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

જાહેરાત આવ્યેથી તારીખ 08-03-2023 થી તારીખ 15-03-2023 સુધીમાં બપોરના 12:00 કલાકથી સાંજે 04:00 કલાક સુધી અંકલેશ્વર નગરપાલિકા કચેરી, સમાજ સંગઠક, શાખામાંથી રૂબરૂ અરજીપત્રક મેળવી તારીખ 22-03-2023 સુધીમાં આર.પી.એડી / સ્પીડ પોસ્ટથી, મુખ્ય અધિકારી અંકલેશ્વર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી મેળવવાની શરૂ તારીખ : 08-03-2023
અરજી મેળવવાની છેલ્લી તારીખ : 15-03-2023
અરજી જમા કરવાની છેલ્લી તારીખ : 22-03-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments