TICKER

6/recent/ticker-posts

BSNL Recruitment 2023: ભારત સંચાર નિગમ લિમિટેડમાં ભરતી કુલ 40 જગ્યાઓ માટે ભરતી જાણો સંપૂર્ણ માહિતી

BSNL Recruitment 2023: 

તો વાંચકો મિત્રો તમે પણ નોકરી ની શોધ માં છો અથવા તમારા મિત્ર ગ્રુપ માં કે પરિવાર માં કોઈ પણ નોકરી ની શોધ કરી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે ભારત સંચાર નિગમ લિમિટેડમાં ભરતી આવી ગઈ છે જેમાં કુલ ખાલી જગ્યા 40 માટે ની ભરતી કરવા માં આવી છે તો વાંચકો મિત્રો અમે તમને આ લેખ માં BSNL Recruitment 2023 :  વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં કુલ ખાલી જગ્યા અરજી કઇ રીતે કરવી , વયમર્યાદા. મહત્વ ની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે. તો મિત્રો આ માહિતી વાચી અને તમારા મિત્રો ગ્રુપ માં શેર કરજો અને આ પોસ્ટ તમને કેવી લાગી એ કૉમેન્ટ માં જણાવજો.

 સંચાર નિગમ લિમિટેડ ભરતી 2023 :

સંસ્થાનું નામભારત સંચાર નિગમ લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ21 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.bsnl.co.in/
BSNL Recruitment 2023: ભારત સંચાર નિગમ લિમિટેડમાં ભરતી કુલ 40 જગ્યાઓ માટે ભરતી જાણો સંપૂર્ણ માહિતી


મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા ઘ્વારા 21 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ 2023 છે.

નવીનતમ BSNL ભરતી 2023:

રોલ એપ્રેન્ટિસ
પોસ્ટ તારીખ 24 માર્ચ 2023
લાયકાત  કોઈપણ ડિગ્રી, ડિપ્લોમા
ખાલી જગ્યાઓ 40
છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર BSNL ની આ ભરતીમાં કુલ 40 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ કે કોર્સ થી સ્નાતક અથવા ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બંને પ્રકારના સ્નાતક ઉમેદવાર અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારના અનુભવની જરૂર નથી.

પગારધોરણ :

આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ ડિપ્લોમા ઉમેદવારને પ્રતિમાસ રૂપિયા 8000 તથા સ્નાતક ઉમેદવારને પ્રતિમાસ રૂપિયા 9000 સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

BSNL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ અનુસાર કરવામાં આવશે. 

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે NATS ની સત્તાવાર વેબસાઈટ http://portal.mhrdnats.gov.in/ પર જઈ Enroll ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો એટલે તમને એક એનરોલમેન્ટ નંબર મળી જશે.
  • હવે એક દિવસ અપ્રુવલ માટે રાહ જુઓ.
  • હવે Login ના બટન પર ક્લિક કરો અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો તથા Apply ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક :

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments