TICKER

6/recent/ticker-posts

Gujarat high court recruitment 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1499 જગ્યાઓ પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી

 ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 :

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચોકીદાર, લિફ્ટમેન, વોટર સર્વર, હોમ એટેન્ડન્ટ, જેલ વોર્ડર સ્વિપર ની  ભરતી શરૂ કરવામાં આવી છે. gujarat high court ભરતી 2023 વિશેની તમામ વિગતો જાણવા આગળ વાંચો.

તો વાંચકો મિત્રો તમે પણ નોકરી ની શોધ માં છો અથવા તમારા મિત્ર ગ્રુપ માં કે પરિવાર માં કોઈ પણ નોકરી ની શોધ કરી રહ્યા છો તો તમારા માટે નોકરી મેળવવાની સુવર્ણ ગુજરાત હાઈકોર્ટ માં 
 ભરતી આવી ગઈ છે જેમાં કુલ ખાલી જગ્યા 1499 માટે ની ભરતી કરવા માં આવી છે તો વાંચકો મિત્રો અમે તમને આ લેખ માં gujarat high court recruitment 2023 : વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં કુલ ખાલી જગ્યા અરજી કઇ રીતે કરવી , વયમર્યાદા. મહત્વ ની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે. 

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 :

સંસ્થા નું નામગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામપટાવાળા (વર્ગ – 4)
કુલ જગ્યાઓ1499
અરજી પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ
ઓફિશિયલ વેબસાઈટhc-ojas.gujarat.gov.in
Gujarat high court recruitment 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1499 જગ્યાઓ પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી


1499 જગ્યાઓ પર ભરતી :

ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળા વર્ગ 4 ની 1499 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી શૈક્ષણિક લાયકાત :

  • સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ (SSCE) કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય – સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, / તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.

Gujarat High Court Recruitment વય મર્યાદા :

  • ન્યૂનતમ: 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  • મહત્તમ: 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023  ઓનલાઈન અરજી કરો :

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.hc-ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

Gujarat High Court Recruitment અરજી ફી :

Generalરૂ. ૩૦૦/- + બેંક ચાર્જસ
OBC/SC/ST/PWDરૂ. ૧૫૦ + બેંક ચાર્જસ

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 પસંદગી પક્રિયા :

ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી પગાર ધોરણ :

પગાર ધોરણ: રૂ. 14,800 થી 47,100/-( 7 માં પગાર પંચ મુજબ
ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફ્રોમ ભરવાઅહી ક્લિક કરો 

Post a Comment

0 Comments