TICKER

6/recent/ticker-posts

Gujarat Namo Tablet Yojana 2022 નમો ટેબ્લેટ યોજના જાણો સંપૂર્ણ માહિતી

 Gujarat Tablet Scheme 2023: 

દ્વારા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે Namo E-Tablet Yojana 2023 અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને મફત ટેબલેટ આપવામાં આવશે. આ ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના હેઠળ 1000 રૂપિયાની સબસીડીવાળી કિંમતે આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું ટેબ્લેટ આપવામાં આવશે.

Gujarat Tablet Scheme 2023 :

આર્ટિકલનું નામGujarat Tablet Scheme 2023
યોજનાનું નામગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના 2023
કોને લાભ મળી શકેકોલેજના વિદ્યાર્થીઓ
યોજનાનો ઉદ્દેશમાત્ર 1000 રૂપિયામાં ટેબલેટ
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
વેબસાઈટdigitalgujarat.gov.in

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના :

ગુજરાત સરકાર દ્વારાએ અમલમાં મુકવામાં આવેલ આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ પુરા પાડવા. જેથી ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના 2023 દ્વારા કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ કરતા સારી રીતે અભ્યાસ કરી શકે. વધુમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના શૈક્ષણિક હેતુઓને સારી રીતે સિદ્ધ કરી શકે.

Gujarat Namo Tablet Yojana 2022  નમો ટેબ્લેટ યોજના જાણો સંપૂર્ણ માહિતી


નમો ટેબલેટ યોજના કોને લાભ મળશે :

  • જે વિધાર્થી ધોરણ 10 કે 12 પાસ કરી કોલેજ માં પ્રેવેશ મેળવે છે.
  • વિદ્યાર્થીઓ ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ.
  • વિધાર્થી કૉલેજ અથવા પોલિટેકનિક અભ્યાસક્રમોમાં 1લા વર્ષમાં પ્રવેશ લેવો જોઈએ.

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના ઉદ્દેશ્ય :

કોલેજના વિદ્યાર્થીઓ લગભગ રૂ.8000 ની કિંમતનું ટેબલેટ માત્ર રૂ. 1000 ની ખૂબ ઓછી કિંમત સાથે બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તાની ટેબલેટ આપવામાં આવશે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ માટે કરી શકે. (Gujarat Tablet Scheme 2023)

  • યોજનાનું નામ: નમો ટેબ્લેટ યોજના (NAMO E-Tab)
  • શરૂઆત : વિજય રૂપાણી (ગુજરાત સરકાર)
  • લાભાર્થીઓ: ગુજરાતની તમામ કોલેજોમાં સેમ 1 ના વિદ્યાર્થીઓ

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના પાત્રતા :

  • વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • ગુજરાત રાજ્યના કાયમી એવા વતની હોવા જોઈએ
  • અરજદાર એ ગરીબી રેખા નીચે હોવા જોઈએ.
  • અરજદાર અંડરગ્રેજ્યુએટના કોઈપણ કોર્સના પ્રથમ વર્ષમાં કોઈપણ કોલેજમાં એડમિશન પણ લીધું હોવું જોઈએ.

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટની યાદી

  • આધાર કાર્ડની નકલ
  • મતદાર આઈડી કાર્ડની નકલ
  • 12 પાસનું પ્રમાણપત્ર
  • ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિક કોર્સ કરવા માટે કોઈપણ સંસ્થામાં પ્રવેશનું પ્રમાણપત્ર
  • ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર અથવા રેશન કાર્ડની નકલ
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર

NAMO ટેબ્લેટ અરજી કરવાની પ્રક્રિયા [Offline) :

તમારી કોલેજમાં જ આ નમો ઇ-ટેબ્લેટ યોજના માટે ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તમારે રૂ. 1000 જમા કરાવવાના રહેશે જે ટેબ્લેટ માટેનો ચાર્જ છે. ત્યાર પછી, તમને કોલેજ દ્વારા જ ટેબ્લેટ આપવામાં આવશે

નમો ટેબ્લેટ યોજનામાં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં આપવામાં આવશે?

 વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં નમો ટેબ્લેટ આપવામાં આવશે. નમો ટેબલેટ યોજના ક્યાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે? કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે

કઇ રીતે કરવી ઓનલાઇન અરજી ?

  • સત્તાવાર સાઇટ https://www.digitalgujarat.gov.in ઓપન કરો.
  • લોગીન પર ક્લિક કરી, શાળા લૉગિન/ ઇન્સ્ટિટ્યૂટ લૉગિન પર ક્લિક કરો.
  • યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરો.
  • જો તમને આઈડી અને પાસવર્ડ ન મળ્યો હોય, તો હેલ્પલાઈનનો સંપર્ક કરો: 079-266566000
  • વિદ્યાર્થી નોંધણી માટે વર્ષ પસંદ કરો.
  • સફળ લોગિન પછી>ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યૂશન પર જાઓ>ટેબ્લેટ સ્ટૂડેન્ટ્સ એન્ટ્રી
  • એડ ન્યૂ સ્ટૂડેન્ટ પર ક્લિક કરો.
  • નવા વિદ્યાર્થીને ઉમેરવા માટે વિદ્યાર્થીની તમામ વિગતો કાળજીપૂર્વક દાખલ કરો અને રેકોર્ડ સેવ કરો.
  • તમામ વિદ્યાર્થીઓની અરજી યોગ્ય રીતે સેવ કર્યા બાદ, સબમિટ એપ્લિકેશન ઓફ ઓલ રેકોર્ડ ફ્રોમ ડેશબોર્ડ પર ક્લિક કરો.
  • ટેબલ ડિલિવરી સમયે, ડિલિવરી ટેબ્લેટ પર જાઓ.
  • ટેબ્લેટ મોડેલ અને સીરીયલ નંબરની વિગતો દાખલ કરો તેને સેવ કરો.
  • ટેબ્લેટ સીરીયલ નંબર એન્ટ્રીમાં ભૂલો દૂર કરવા માટે, કોલેજ/સંસ્થા/યુનિવર્સિટી ટેબ્લેટ સીરીયલ નંબર એન્ટ્રી માટે બારકોડ રીડર ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે.
  • ટેબલ મોડલ અને સીરીયલ નંબરની વિગતોની એન્ટ્રી પછી ડેશબોર્ડ પર જાઓ અને ડિલિવર ટેબ્લેટ સબમિટ ધ કમ્પ્લિટેડ ધ ટેબ્લેટ એપ્લિકેશન પર ક્લિક કરો.

નમો ટેબલેટ યોજના માટે જરૂરી દસ્તાવેજો :

જો તમે નમો ટેબલેટ યોજના 2022 હેઠળ અરજી કરવા માંગો છો, તો તમારે નીચેના દસ્તાવેજો ભરવા પડશે: –

  • આધાર કાર્ડ
  • મતદાર આઈડી કાર્ડ
  • રહેઠાણનું પ્રમાણપત્ર
  • 10 મા ધોરણની માર્કશીટ
  • 12 મા ધોરણની માર્કશીટ
  • સ્નાતક અથવા ડિપ્લોમા શ્રેણીમાં પ્રવેશનો પુરાવો

હેલ્પલાઇન નંબર: 079 2656 6000 પર સવારે 11:00 થી સાંજે 5:00 દરમિયાન સંપર્ક કરી શકાય છે.

ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો FAQS :

નમો ઈ-ટેબ્લેટ યોજના શું છે?

  • જવાબ: નમો ઇ-ટેબ્લેટ યોજના એ ગુજરાતના કોલેજના વિદ્યાર્થીઓને ₹1000ની નીચી કિંમતે બ્રાન્ડેડ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી ટેબ્લેટ પ્રદાન કરવાની સરકારી પહેલ છે.

Namo Tablet Yojana ની વિશિષ્ટતાઓ શું છે?

  • જવાબ: 7-ઇંચ HD ડિસ્પ્લે, ક્વાડ-કોર પ્રોસેસર 1.3 GHz, 2 GB RAM, 16GB ROM, 3450 mAh બેટરી, 4G માઇક્રો સિંગલ સિમ, 5 MP રીઅર કેમેરા અને 2 MP ફ્રન્ટ કેમેરા, Android 7.0 (Nougat).

Post a Comment

0 Comments