SBI WhatsApp service:
SBIએ ભારતની સૌથી મોટી બેંક છે. એસબીઆઈ સુવિધા સમયાંતરે નવી સર્વિસ લોન્ચ કરતી રહે છે. હાલમાં SBI દ્વારા એક નવી સુવિધા જાહેર કરવામાં આવી છે. તેનું નામ છે SBI WhatsApp બેન્કિંગ સર્વિસ. તો ચાલો પ્રિય વાંચકો મિત્રો આજે આપણે સીબીઆઇ whatsaap સર્વિસ વિશે આ લેખમાં માહિતી મેળવીએ મને આશા છે કે તમને આ પોસ્ટ સારી લાગશે તો ચાલો મિત્રો આપડે માહિતી મેળવીએ
SBI બેંકમાં જવાની જરૂર નથી:
ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકો માટે વ્હોટ્સએપ સર્વિસ (SBI WhatsApp service) શરૂ કરી છે. આ અંતર્ગત ગ્રાહકો ઘરે બેઠા સ્ટેટ બેન્ક સાથે સંકળાયેલા જરુરી કામ પૂરા કરી શકે છે. એસબીઆઈની (SBI INDIA) વ્હોટ્સએપ બેન્કિંગ સર્વિસ દ્વારા કોઈ પણ ગ્રાહક પોતાના બેન્ક અકાઉન્ટને લગતી જાણકારી પ્રાપ્ત કરી શકે છે
SBI WhatsApp સર્વિસ - SBI WhatsApp બેંકિંગ સર્વિસ
| પોસ્ટનું નામ | SBI WhatsApp service |
| બેંક નું નામ | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) |
| સ્થળ | ભારત |
| લાભ | બેંક સર્વિસ |
| સત્તાવાર વેબ સાઈટ | onlinesbi.com |
SBI બેંકમાં જવાની જરૂર નથી :
SBI WhatsApp બેંકિંગ સર્વિસના લાભ :
SBI WhatsApp service રજીસ્ટ્રેશન :
- SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
- રજીસ્ટ્રેશન માટે તમારે WAREG લખીને ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર (WAREG A/c No) ટાઈપ કરો.
- ત્યારબાદ આ મેસેજ 7208933148 પર મોકલો.
- આ મેસેજ તમારે બેંકમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તેના પરથી મોકલવાનો રહેશે.
- રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના WhatApp નંબર પરથી કન્ફર્મેશન મેસેજ આવશે. ત્યારબાદ તમે SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકશો
| SBI WhatsApp service રજીસ્ટ્રેશ માહિતી | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબ સાઈટ | અહીં ક્લિક કરો |
| હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQS :
1. SBI WhatsApp service શું છે?
- ANS :- SBI બેંકના ગ્રાહકો ને વારંવાર બ્રાન્ચના ધક્કા ખાવા ન પડે અને પોતાના સમયનો બચાવ થાય એ માટે SBI દ્વારા Whatsapp બેંકિંગ સર્વિસ શરૂ કરવામાં આવી છે.
2. SBI Whatsapp Banking Service નો લાભ કોણ લઈ શકે છે?
- Ans :- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નો કોઈપણ ગ્રાહક આ સુવિધા નો લાભ રજીસ્ટ્રેશન કરાવી ને લઈ શકે છે.

Leave a Reply