GSFC Recruitment 2023:
શુ તમે પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) 37 જગ્યા માટે પરીક્ષા વગર સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.
શું GSFC સરકારી નોકરી છે?
GSFC લિમિટેડ એ 60 વર્ષ જૂની ગુજરાત સરકાર દ્વારા પ્રમોટ કરાયેલ કંપની છે જેનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 9000/- કરોડ.
GSFC Recruitment 2023:
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) |
પોસ્ટનું નામ | વિવિઘ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
કેટેગરી | GSFC Recruitment 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 19 એપ્રિલ 2023 |
નોકરી નું સ્થળ | વડોદરા ગુજરાત |
સતાવાર વેબસાઇટ | gsfclimited.com |
GSFC Recruitment 2023 :
જે મિત્ર કોઈ પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા. પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
GSFC Recruitment 2023 : મહત્વની તારીખ :
GSFC Recruitment 2023નું નોટિફિકેશન 08 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું, અરજી કરવાની શરુઆત 8 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવી અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 નકી કરવામાં આવી છે. જે ઉમેદવાર અરજી કરવામાં રસ ધરાવે છે તે ઉમેદવાર 18 એપ્રિલ પહેલા અરજી કરવી.
GSFC Recruitment 2023 : પોસ્ટનું નામ :
GSFCની આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે પોસ્ટનું નામ નીચે આપેલ છે.
અટેન્ડન્ટ ઓપરેટર | લેબ આસિસ્ટન્ટ |
ITI મિકેનિકલ મેન્ટેનન્સ | ITI ફીટર |
ITI RFM | ITI ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક |
ITI ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક | ITI ઈલેક્ટ્રીશિયન |
કમ્પ્યુટર ઓપરેટર | ITI હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર |
ટેક્નિશિયન (કેમિકલ) | ટેક્નિશિયન (મિકેનિકલ) |
ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ) | ટેક્નિશિયન (સિવિલ) |
ટેક્નિશિયન (ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જી.) | ડિપ્લોમા (એગ્રીકલ્ચર) |
ડિપ્લોમા (હોટેલ મેનેજમેન્ટ) | એક્ષેકયુટીવ ટ્રેની (ફાઈનાન્સ) |
GSFC Recruitment 2023 : લાયકાત :
GSFCમાં અરજી કરવા માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ છે. જે સત્તાવાર જાહેરાત વાંચવી તેમાં લાયકાત દરસાવેલી છે.
GSFC Recruitment 2023 : પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારની પસંદગી 12 મહિના તેમજ અનુભવ મેળવવા માટે કરવામાં આવશે. એપ્રેન્ટિસ પૂર્ણ થયા બાદ ઉમેદવારને એક સર્ટિફિકેટ આપવામાં આવશે.
GSFC Recruitment 2023 :કુલ ખાલી જગ્યા
GSFC Recruitment 2023ની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 37 પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
GSFC Recruitment 2023 :પગારધોરણ
GSFC માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઇપેન્ડની રકમ કેટલી છે.
GSFC Recruitment 2023 :અરજી કઈ રીતે કરવી?
- નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- GSFC ની સત્તાવાર વેબસાઈટ https://www.gsfclimited.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
- હવે “New Applicant” ના બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરી લો.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને ઇમેઇલ આઈડી તથા મોબાઈલ નંબર પર રેજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મોકલવામાં આવશે તેની મદદથી “Login” કરી લો.
- જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
મહત્વપૂર્ણ લિંક :
અરજી કરવા તેમજ જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
અરજી કઈ રીતે કરવી? PDF | અહીં ક્લિક કરો |
0 Comments