TICKER

6/recent/ticker-posts

Indian Railway Recruitment 2023: ભારતીય રેલવે વિભાગમાં 238 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી

 Indian Railway Recruitment 2023:

શુ તમે પણ ગુજરાત સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો આ લેખ તમારા માટે કારણ કે ભારતિય રેલવે વિભાગમાં   ભરતી આવી ગય છે મા Indian Railway Recruitment 2023: ITI થી લઇ ને ડિપ્લોમા સ્નાતક માટે ભરતી આવી ગઈ છે અને આ ભરતી ની 238 ખાલી જગ્યાઓ છે અને Indian Railway Recruitment 2023: ભરતી ની આ  આસિસ્ટન્ટ લોકો પાઈલોટ અરજી માંગવામાં આવવી છે કુલ 238 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી અને આ ભરતી ની ફોર્મ ભરવાની શરુઆત તારીખ 7 એપ્રિલ 2023  થી તમે ફોર્મ ભરી શકસો તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખ ને અંત સુધી વાચો અનેેેે  જેને નોકરી ની ખુબજ જરૂર હોય તેને શેર કરવા નમ્ર વિનંતી 

ભારતિય રેલવે વિભાગમાં ભરતી 2023 

સંસ્થા નું નામ  ભારતિય રેલવે 
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ લોકો પાઈલોટ
નોકરીનું સ્થળભારત
કુલ ખાલી જગ્યા 238
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ6 મે 2023
સત્તાવાર વેબસાઇટ https://indianrailways.gov.in/
Indian Railway Recruitment 2023: ભારતીય રેલવે વિભાગમાં 238 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી


મહત્ત્વની તારીખ : 

ભારતીય રેલવે વિભાગમાં ભરતી આ ભરતી નું નોટીફિકેશન  29 માર્ચ 2023 માં બહાર પાડવામાં આવ્યું અને વાત કરીએ જો ફોર્મ ભરવાની શરુઆત તારીખ ની તો 7 એપ્રીલ 2023 તમે ફોર્મ ભરી શકસો અને વાત કરીએ જો ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની તો 6 મે 2023 આ છેલ્લો દિવસ ફોર્મ ભરવાનો

પોસ્ટ નું નામ :

ભારતિય રેલવે વિભાગમાં ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ લોકો પાઈલોટ ની પોસ્ટ પર ભરતી માંગવામાં આવી

એપ્લિકેશન ફી :

નથી

પાત્રતા માપદંડ: 

ન્યૂનતમ શૈક્ષણિક 

ઉંમર મર્યાદા: 

ઉપલી વય મર્યાદા સામાન્ય ઉમેદવારો માટે 42 વર્ષ, માટે 45 વર્ષ હશે
રેલ્વે બોર્ડના પત્ર નંબર E મુજબ OBC ઉમેદવારો અને SC/ST ઉમેદવારો માટે 47 વર્ષ  (NG)I-2000/PM2/12 તા. 21.08.2001 (RBE નંબર 165/2001). ઉંમર પ્રમાણે ગણતરી કરવામાં આવશે 
01.07.202

238 પદો પર ભરતી 

ભારતિય રેલવે વિભાગમાં ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ લોકો પાઈલોટ ની પોસ્ટ પર કુલ 238 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી

લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પછી આઈટીઆઈ પૂર્ણ કરેલું હોવું જોઈએ સાથે જે તે ટ્રેડમાં એપ્રેન્ટિસ પણ પૂર્ણ કરેલી હોવું જોઈએ અથવા ઉમેદવારે મિકેલનીકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ તથા ઑટોમોબાઇલ્સ એન્જીનીયરીંગ કોઈ પણ એક કોર્સમાં ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પગારધોરણ

રેલવેની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ભારતીય રેલવે દ્વારા લેવલ-2 અનુસાર 1900નો ગ્રેડ પે એટલે કે માસિક રૂપિયા 5200 થી લઇ 20200 સુધી ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

ભારતીય રેલવે બોર્ડની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • કમ્પ્યુટર આધારિત ટેસ્ટ/લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવાની રહેશે?

સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે તમે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ https://www.nwr.indianrailways.gov.in/ પર જઈ Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાચવાઅહી ક્લિક કરો 
અરજી કરવા અહીં ક્લિક કરો 
હોમપેજઅહીં ક્લિક કરો




Post a Comment

0 Comments