IPL 2023 Jio cricket Recharge Plan:
Jio IPL Recharge plan: હાલ IPL ચાલી રહ્યો છે અને લોકો JIO CINEMA પર સંપૂર્ન ફ્રી મા IPL ને એમજા માણી રહ્યા છે. પરંતુ ડેઇલી ડેટા લીમીટ ને લીધે સાંજે IPL મેચ જોવામા ડેટા ઓછો પડતો હોય છે. IPL જોવા માટેનો રિચાર્જ પ્લાન. આવામા IPL 2023 Jio cricket Recharge Plan પ્લાનની માહિતી આપણે આજે આ પોસ્ટમા મેળવીશુ. તો આ પોસ્ટ છેલ્લી સુધી વાચો અને સારી લાગે તો તમારા મિત્ર ને શેર કરવા નમ્ર વિનંતી.
899 રૂપિયાનો Jio રિચાર્જ પ્લાન :
આ પ્લાન તમને 90 દિવસ માટે દરરોજ 2.5GB 4G ડેટા આપે છે. તે અમર્યાદિત કૉલ્સ અને દરરોજ 100 SMS સાથે આવે છે. તે Jio ઇકોસિસ્ટમ એપ્સને પણ બંડલ કરે છે જેમ કે JioTV, JioCinema, વગેરે.
IPL 2023 Jio ક્રિકેટ રિચાર્જ પ્લાન :
IPL 2023 Jio cricket Recharge Plan મા સૌ પ્રથમ આપણે વાત કરીશુ JIOના 719 વાળા રીચાર્જ પ્લાનની, આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળે છે..
- આ પ્લાનમા રૂ. 719 નુ રીચાર્જ કરાવવાનુ રહેશે.
- આ પ્લાનની વેલીડીટી 84 દિવસની હોય છે.
- આ પ્લાનમા દરરોજ નો 2 GB લેખે 184 GB ડેટા મળે છે.
- અનલીમીટેડ કોલીંગ સુવિધા
- દરરોજના 100 SMS મળે છે.
- ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.
IPL 2023 : જોવા માટેનો રિચાર્જ પ્લાન :
Jio cricket IPL Recharge મા સૌ પ્રથમ આપણે વાત કરીશુ Jio ના 999 વાળા રીચાર્જ પ્લાનની. આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળે છે.
- આ પ્લાનમા રૂ. 999 નુ રીચાર્જ કરાવવાનુ રહેશે.
- આ પ્લાનની વેલીડીટી 84 દિવસની હોય છે.
- આ પ્લાનમા દરરોજ નો 3 GB લેખે કુલ 292 GB ડેટા મળે છે.
- અનલીમીટેડ કોલીંગ સુવિધા
- દરરોજના 100 SMS મળે છે.
- ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે
399 રૂપિયાનો Jio ક્રિકેટ પ્લાન
આ પ્લાનમાં અવિરત ક્રિકેટ જોવા માટે 3GB દૈનિક ડેટા અને એડ-ઓન ડેટા પણ આવે છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે.
તે 3GB 4G ડેટા સાથે આવે છે અને તેમાં 6GBનો એડ-ઓન ડેટા છે. તે તમને દરરોજ અમર્યાદિત કૉલ્સ અને 100 SMS આપે છે. તે Jio એપ્સને બંડલ કરે છે જેમ કે JioTV, JioCinema, JioSecurity અને વધુ.
Jio 219 પ્લાન ની વિગત નીચે મુજબ છે
Jio IPL WATCH Recharge મા સૌ પ્રથમ આપણે વાત કરીશુ Jio ના 219 વાળા રીચાર્જ પ્લાનની. આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળે છે.
- આ પ્લાનમા રૂ. 219 નુ રીચાર્જ કરાવવાનુ રહેશે.
- આ પ્લાનની વેલીડીટી 14 દિવસની હોય છે.
- આ પ્લાનમા દરરોજ નો 3 GB લેખે કુલ 44 GB ડેટા મળે છે.
- અનલીમીટેડ કોલીંગ સુવિધા
- દરરોજના 100 SMS મળે છે.
- ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.
Jio રીચાર્જ પ્લાન માહિતી | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
1. IPL જોવા માટે Jio તરફથી પૈસા માટે શ્રેષ્ઠ પ્રીપેડ પ્લાન કયો છે?
- રૂ 539 પ્રીપેડ પ્લાન શ્રેષ્ઠ મૂલ્ય ઓફર કરે છે. તે 2GB દૈનિક ડેટા સાથે આવે છે અને 56 દિવસ માટે માન્ય છે.
0 Comments