Navsari Jilla Panchayat Recruitment 2023:
શુ તમે પણ ગુજરાત માં સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે કારણ કે નવસારી જિલ્લા પંચાયતમાં કુલ 30 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.
નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 :
સંસ્થા નું નામ | જિલ્લા શહેરી આરોગ્ય એકમ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | નવસારી |
કુલ ખાલી જગ્યા | 30 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26 એપ્રીલ 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://navsaridp.gujarat.gov.in/ |
Navsari Jilla Panchayat Recruitment 2023:
જે મિત્ર નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા. પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : મહત્વની તારીખ
તો મિત્રો નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : ની મહત્વની તારીખ ની વાત કરીએ તો આ ભરતી ની નોટિફિકેશન 18 એપ્રીલ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું અને આ ભરતી ની ફોર્મ ભરવાની શરુઆત તારીખ ની વાત કરીએ તો 18 એપ્રીલ 2023 થી ઉમેદવાર ફોર્મ ભરી શકશે અને વાત કરીએ જો ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની તો 26 એપ્રીલ 2023 એ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : પોસ્ટ નું નામ
નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ પોસ્ટ ના નામ મેડિકલ ઓફિસર,સ્ટાફ નર્સ,અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) આ ત્રણ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી
નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : માટે લાયકાત
નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : ભરતી ની લાયકાત માટે વાત કરીએ તો આ ભરતી ની પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી ને જોઈ શકસો
નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : માટે પગારધોરણ
નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : ની પગારધોરણ ની વાત કરીએ તો આ ભરતી નો પગારધોરણ અલગ અલગ છે જે નીચે મુજબ છે
પોસ્ટનું નામ | પગારધોરણ |
મેડિકલ ઓફિસર | રૂપિયા 70,000 |
સ્ટાફ નર્સ | રૂપિયા 13,000 (કોન્ટ્રાન્ટ રિન્યુ થતા 5% નો વધારો કરવામાં આવશે) |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | રૂપિયા 13,000 |
નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : માટે પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : માટે વય મર્યાદા
નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : ભરતી ની વય મર્યાદા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને જાહેરાત વાચો
કુલ 30 પદો પર ભરતી ની જાહેરાત
નવસારી જિલ્લા પંચાયતમાં ભરતી 2023 ની ખાલી જગ્યા ની વાત કરીએ તો આ ભરતી માં કુલ ત્રણ પોસ્ટ પર ભરતી કરવામાં આવી જે તમે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
મેડિકલ ઓફિસર | 10 |
સ્ટાફ નર્સ | 10 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | 10 |
નવસારી જીલ્લા પંચાયત ભરતી 2023 : માટે જરૂરી દસ્તાવેજો
નવસારી જિલ્લા પંચાયતમાં ભરતી 2023 ભરતી ની અરજી કરવા માંગતા હોય તો તમારે નીચે આપેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે
- આધાકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવ નું સર્ટિફિકેટ ( જો હોય તે )
- ડિગ્રી
- ફોટા
- સહી
- તથા અન્ય
અરજી કરવાની પ્રક્રિયા :
- સૌ પ્રથમ નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
મહત્વપૂર્ણ લિંક :
નોકરી જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
સતાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
0 Comments