TICKER

6/recent/ticker-posts

Surat Municipal Corporation Recruitment 2023 : સુરત મહાનગરપાલિકા માં 221 પદો પર ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી

 Surat Municipal Corporation Recruitment 2023 :

શું તમે પણ નોકરી ની શોધ કરી રહ્યા છો તો આ લેખ તમારા માટે સુરત મહાનગરપાલિકા  માં ભરતી એક નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કુલ 221 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત ધરાવતા ઉમેદવારે official notification વાંચી ઓનલાઈન અરજી કરો 

આ લેખ મા અમે તમને પસંદગી પ્રક્રિયા. લાયકાત.વયમર્યાદા. પગારધોરણ . પાત્રતા . અરજી કઈ રીતે કરવી સંપૂર્ણ માહિતી તમને આ લેખ મા આપીશું તો મારી નમ્ર વિનતી કે આ લેખ છેલ્લે સુધી વાંચો અને સારી લાગે તો તમારા મિત્ર ને શેર કરજો

Surat Municipal Corporation Recruitment 2023 :


જોબ સુરત મહાનગર પાલિકા
છેલ્લી તારીખ 15-4-2023
પોસ્ટડોકટરો
ખાલી જગ્યાઓ221
જોબ સ્થાનસુરત
જોબનો પ્રકારSMC નોકરીઓ
એપ્લિકેશન મોડઑફલાઇન
Surat Municipal Corporation Recruitment 2023 : સુરત મહાનગરપાલિકા માં 221 પદો પર ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી


Surat Municipal Corporation Recruitment 2023 :પોસ્ટ નું નામ 

  • જીઆઈએસ એનાલિસ્ટ
  • GIS ટેકનિશિયન

Surat Municipal Corporation Recruitment 2023 : યોગ્યતાના માપદંડ

  • MD, DVD/ MBBS/ MS/ MRCP
  • પોસ્ટ-વાઇઝ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

Surat Municipal Corporation Recruitment 2023 : મહત્વપૂર્ણ તારીખો

  • જાહેરાત તારીખ :-     2-4-2023
  • શરૂઆતની તારીખ :-  2-4-2023
  • છેલ્લી તારીખ :-        15-4-2023

Surat Municipal Corporation Recruitment 2023 : પગાર ધોરણ

  • રૂ. 29200-92300/-

Surat Municipal Corporation Recruitment 2023 : અરજી કઇ રીતે કરવી ?

  • નિયત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસે તા.૧૫ ૦૪ ૨૦૨૩ સુધીમાં ઓફીસ સમય દરમ્યાન રૂમ નં.૭૫, ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી (મધ્યસ્થ કચેરી)ની ઓફિસ, પહેલો માળ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે. (અરજીનો નમૂનો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી મળી શકશે.
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments