GSRTC Bharti 2023 :
મિત્રો આજે હું તમારા માટે સારા એવા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં એપ્રીન્ટિશ ભરતી આવી ગઈ છે એમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ આ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે સતાવાર જાહેરાત વાચી ને ઓનલાઇન અરજી કરી શકશે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી 2023 :
સંસ્થા નું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
પોસ્ટ નું નામ | વિવિધ |
સ્થળ | ગુજરાત |
નોટીફિકેશન તારીખ | 4 મે 2023 |
અરજી ની અંતિમ તારીખ | 17 મે 2023 |
વેબસાઈટ | https://gsrtc.in/ |
GSRTC Bharti 2023 : માટે મહત્વની તારીખ
મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની મહત્વની તારીખ નીચે મુજબ છે
- નોટીફિકેશન તારીખ . :- 4 મે 2023
- ફોર્મ ભરવાની શરુઆત તારીખ . :- 5 મે 2023
- ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ. :- 17 મે 2023
GSRTC Bharti 2023 : માટે પોસ્ટ નું નામ
મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ના પોસ્ટ ના એમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ ખાલી જગ્યા છે એ જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી
GSRTC Bharti 2023 : માટે ખાલી જગ્યા
ટુક સમયમાં અપડેટ કરશે
GSRTC Bharti 2023 : માટે પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે.
GSRTC Bharti 2023 : માટે પગારધોરણ
ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો GSRTC ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.
GSRTC Bharti 2023 : માટે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
- ફોટો
- સહી
- તથા અન્ય
GSRTC Bharti 2023 : માટે નોકરીનું સ્થળ:
જીએસઆરટીસી ની આ ભરતીમાં નોકરીનું સ્થળ અમરેલી, સાવરકુંડલા, બગસરા, રાજુલા, ધારી, રાજુલા, ઉના તથા કોડીનાર ડેપો છે.
GSRTC Bharti 2023 : માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?
આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તારીખ 05 મે 2023 થી 17 મેં સુધીમાં અરજીપક્ષક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે. આ ભરતીમાં અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવાર અરજી કરી શકશે નહિ.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
સતાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
0 Comments