TICKER

6/recent/ticker-posts

IDBI બેંક ભરતી 2023 IDBI ખાલી જગ્યા સૂચના www.idbibank.in પર ઑનલાઇન અરજી કરો

IDBI બેંક ભરતી 2023 :

ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા વિભાગ માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. વિભાગ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 1000+ જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.IDBI BANK વિભાગ માં ભરતી 2023 : તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી 2023 :

સંસ્થા નું નામઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટ નામ એક્ષેકયુટીવ
ખાલી જગ્યા1000+
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ7/6/2023
વેબસાઇટ https://www.idbibank.in/

ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી 2023 :

જે ઉમેદવાર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (IDBI ભરતી 2023 : ) ની રાહ જોઈ રહ્યા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે  ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 24 મે 2023 ના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં વિવિધ પોસ્ટ પર 1000 થી  પણ વધુ ખાલી જગ્યાઓ છે આ  ભરતીમાં લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે સમય મર્યાદા માં રાખી અને આ તારીખ 7 જૂન 2023  પહેલા અરજી કરી દેવી  અનેે મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોલેજ તથા કોર્સમાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.અરજી કરતાં પહેલાં સતાવાર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચી લેવી મિત્રો તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો

IDBI બેંક ભરતી 2023 : ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા  માં  1000 થી પણ વધુ જગ્યા માટે ભરતી ની જાહેરાત


IDBI બેંક ભરતી 2023 : માટે પોસ્ટ નું નામ 

મીત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા  જે પોસ્ટ પર અરજી માંગવામાં આવી છે તે તમે નીચે મુજબ જોઈ શકો છો 
  • જનરલ કેટેગરી
  • એસસી કેટેગરી
  • એસટી કેટેગરી
  • ઓબીસી કેટેગરી 
  • ઈડબલ્યુએસ કેટેગરી
  • વિકલાંગ વ્યક્તિઓ

IDBI બેંક ભરતી 2023 : માટે ખાલી જગ્યાઓ

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા  માં કુલ 1000 થી પણ વધારે પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તે કઈ કઈ પોસ્ટ પર કેટલી ખાલી જગ્યાઓ છે તે તમે નીચે મુજબ જોઈ શકો છો 
  • જનરલ કેટેગરી: 451 પોસ્ટ
  • એસસી કેટેગરી: 160 પોસ્ટ
  • એસટી કેટેગરી: 67 પોસ્ટ
  • ઓબીસી કેટેગરી: 255 પોસ્ટ
  • ઈડબલ્યુએસ કેટેગરી: 103 પોસ્ટ
  • વિકલાંગ વ્યક્તિઓ: 50 પોસ્ટ

IDBI બેંક ભરતી 2023 : માટે  લાયકાત

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા અરજી કરવા માટે  તમારે કોઈપણ કોલેજ તથા કોર્સમાં સ્નાતક પૂર્ણ કરેલું વધુ માહિતી માટે સતાવાર જાહેરાત જરૂર થી વાંચો 

IDBI બેંક ભરતી 2023 : માટે વયમર્યાદા

IDBI બેંક એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા 20 થી 25 વર્ષની હોવી જોઈએ. ઉમેદવારનો જન્મ 2 મે, 1998 કરતાં પહેલાં થયો ન હોવો જોઈએ અને 1 મે, 2003 (બંને તારીખો સહિત) કરતાં પાછળનો ન હોવો જોઈએ. 

IDBI બેંક ભરતી 2023 : માટે પસંદગી પ્રક્રિયા

જે ઉમેદવાર ઉપર આપેલા કોઈ પણ પોસ્ટ પર અરજી કરવા ઇચ્છતા હોય તે ઉમેદવાર નીચે આપેલ પ્રક્રિયા માં સફળ થવાનું રહેશે
  • ઓનલાઈન ટેસ્ટ (OT)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
  • પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને
  • પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT) 

IDBI બેંક ભરતી 2023 : માટે પગારધોરણ 

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા મા અરજી કરનાર ઉમેદવાર પસંદગી પામ્યા બાદ ઉમેદવારને પ્રથમ વર્ષે માસિક રૂપિયા 29,000, બીજા વર્ષે માસિક રૂપિયા 31,000 તથા ત્રીજા વર્ષે માસિક રૂપિયા 34,000 પગારધોરણ મળવાપાત્ર રહેશે.

IDBI બેંક ભરતી 2023 : માટે મહત્વપૂર્ણ તારીખ

મીત્રો ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી નું નોટિફિકેશન 24 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું
  • ફોર્મ ભરવાની શરુઆત તારીખ : 24 મે 2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ :- 7 જૂન 2023

અરજી ફી ? 

ચુકવણી ફક્ત નીચે મુજબ ઓનલાઈન મોડમાં જ કરવાની છે 
  • SC/ST/PWD ઉમેદવારો માટે રૂ.200/- (માત્ર ઇન્ટિમેશન શુલ્ક) 
  • અન્ય તમામ ઉમેદવારો માટે રૂ.1000/- (અરજી ફી અને ઈન્ટિમેશન ચાર્જીસ)
ચુકવણીની રીત: ડેબિટ કાર્ડ્સ (RuPay/Visa/MasterCard/Maestro), ક્રેડિટ કાર્ડ્સ, ઈન્ટરનેટ બેંકિંગ, IMPS, કેશ કાર્ડ્સ/મોબાઈલ વૉલેટ.

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.idbibank.in/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.


મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહી ક્લિક કરો 

IDBI બેંક ભરતી 2023 : FAQ'S

પ્રશ્ન 1. IDBI એક્ઝિક્યુટિવ ભરતી 2023 માટે ઓનલાઈન નોંધણીની છેલ્લી તારીખ શું છે ?
  • જવાબ: IDBI એક્ઝિક્યુટિવ ભરતી 2023 માટે ઓનલાઈન નોંધણીની છેલ્લી તારીખ 07મી જૂન 2023 છે.
પ્રશ્ન 2. IDBI બેંકની સત્તાવાર વેબસાઇટ શું છે? 
  • જવાબ: IDBI બેંકની સત્તાવાર વેબસાઇટ https://www.idbibank.in/ છે.

Post a Comment

0 Comments