TICKER

6/recent/ticker-posts

NOKIA C22 Nokia has launched a new mobile: નોકિયા એ લોન્ચ કર્યો નવો મોબાઇલ જાણો શુ છે આ મોબાઇલ ના ફિચર

 NOKIA C22 MOBILE : Nokia has launched a new mobile

નમસ્તે મિત્રો શું તમારો મોબાઇલ પણ જૂનો થઈ ગયો છે અથવા તમે મોબાઇલ ચલાવતી વખતે કઈ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે તો મિત્રો અમે તમારા માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે NOKIA  એ એક દમદાર અને જબરદસ્ત મોબાઇલ લોન્ચ કર્યો છે એ મોબાઇલ નું નામ છે NOKIA C22 અને આ મોબાઇલ ની ખાસિયત એ છે કે આ મોબાઇલ ની બેટરી ત્રણ દિવસ સુધી ચાલે છે જો મિત્રો તમે આ મોબાઇલ લેવા ઈચ્છતા હોય તો આ લેખને અંત સુધી વાચો આજે હું તમને આ લેખ માં  NOKIA C22 ફીચર વિશે તમાંમ માહિતી જણાવીશ અને આ લેખને તમારા મિત્રો ને પણ શેર કરો 

Nokia C22માં 13MP ડ્યુઅલ રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનમાં પોટ્રેટ મોડ ઉપલબ્ધ હશે, જે ઉત્તમ ઈમેજ ગુણવત્તા પ્રદાન કરશે. નોકિયા C22 ભારતમાં ચારકોલ, સેન્ડ અને પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. જેની કિંમત 7999 રૂપિયાથી શરૂ થાય છે.જેમાં 4GB (2GB + 2GB વર્ચ્યુઅલ રેમ) અને 6GB (4GB + 2GB વર્ચ્યુઅલ રેમ) માટે 64GB સ્ટોરેજ કન્ફિગરેશન મળશે..

નોકિયા C22 એક શાનદાર રફ યુઝ સ્માર્ટફોન છે. IP52 સ્પ્લેશ અને ડસ્ટ પ્રોટેક્શન, સખત 2.5D ડિસ્પ્લે ગ્લાસ અને મજબૂત પોલીકાર્બોનેટ યુનિબોડી ડિઝાઇનની અંદર રગ્ડ મેટલ ચેસિસને કારણે તેને સ્ક્રેચ અને સ્કફ્સથી સુરક્ષિત બનાવવામાં આવ્યો છે. આ ફોન નોકિયાના એક વર્ષની રિપ્લેસમેન્ટ ગેરંટી સાથે આવે છે.

NOKIA C22 મોબાઇલ ના કલર ક્યાં ક્યાં છે ?

મિત્રો NOKIA C22 મોબાઇલ ના કલર વિશે વાત કરીએ તો આ મોબાઇલ ના ત્રણ કલર ઉપલબ્ધ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો 

  • Purple 
  • Charcoal 
  • Sand 

NOKIA C22 મોબાઇલ ના કદ અને વજન ?

મીત્રો NOKIA C22 મોબાઇલ ની 8.55 mm Haight છે અને 190 ગ્રામ વજન છે

NOKIA C22 મોબાઈલ ની ડિસ્પ્લે કઈ ઉપલબ્ધ છે ?

મીત્રો NOKIA C22 મોબાઈલ ની ડિસ્પ્લે 6.517 inch (16.55 cm)  ડિસ્પ્લે ઉપલબ્ધ છે 

NOKIA C22 : નોકિયા એ લોન્ચ કર્યો 3 દિવસ સુધી બેટરી ચાલે તેવો મોબાઇલ


NOKIA C22 મોબાઇલ નો કેમેરો કેટલા MP નો છે ?


મીત્રો NOKIA C22 મોબાઇલ ના કેમેરા ની વાત કરીએ તો આ મોબાઇલ નો કેમેરો Front Camara 8 MP નો આવે જ્યારે black કેમેરો 13MP + 2MP નો આવે છે

NOKIA C22 મોબાઇલ ની બેટરી અને ચાર્જિંગ ?

 મીત્રો NOKIA C22 મોબાઈલ ની બેટરી ની વાત કરીએ તો આ મોબાઈલ ની બેટરી જબરદસ્ત આપવામાં આવી છે આ મોબાઇલ ની બેટરી ત્રણ દિવસ સુધી ચાલે અને ચાર્જિંગ 10W નું સપોર્ટ કરે છે 

NOKIA C22 મોબાઇલ ની મેમરી અને સ્ટોરેજ ?

NOKIA C22 કેમેરા ની મેમરી અને સ્ટોરેજ ની વાત કરીએ તો internal storage 64 GB છે અને RAM 2 GB છે તથા 4 GB ના વેરીએન્ટ માં આવે છે 

NOKIA C22 મોબાઇલ ની ઓપરેટિંગ સિસ્ટમ ?

મીત્રો NOKIA C22 મોબાઈલ ની ઓપરેટિંગ સિસ્ટમ ની વાત કરીએ તો android 13 ( Go edition ) પર કામ કરે છે 

NOKIA C22 મોબાઇલ ની પ્રાઈઝ કેટલી છે ?


Nokia C22માં 13MP ડ્યુઅલ રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનમાં પોટ્રેટ મોડ ઉપલબ્ધ હશે, જે ઉત્તમ ઈમેજ ગુણવત્તા પ્રદાન કરશે. નોકિયા C22 ભારતમાં ચારકોલ, સેન્ડ અને પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. જેની કિંમત 7999 રૂપિયાથી શરૂ થાય છે.જેમાં 4GB (2GB + 2GB વર્ચ્યુઅલ રેમ) અને 6GB (4GB + 2GB વર્ચ્યુઅલ રેમ) માટે 64GB સ્ટોરેજ કન્ફિગરેશન મળશે..

NOKIA C22 featureઅહી ક્લિ કરો
વોટ્સઅપ ગ્રુપ માં જોડાવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો



Post a Comment

0 Comments