TICKER

6/recent/ticker-posts

Sugar Factory Bardoli Recruitment 2023 : સુગર ફેક્ટરી બારડોલી દ્વારા 33 જગ્યા પર ભરતી ની જાહેરાત

 Sugar Factory Bardoli Recruitment 2023 :

નમસ્તે મિત્રો શું તમે પણ તમારી આજુ બાજુમાં સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે ખુશખબર લઇ ને આવ્યા છીએ કારણ એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી બારડોલી દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં  ટર્નર, વાયરમેન, જેવી વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડી છે તો નોકરી મેળવવા માટે સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે સતાવાર જાહેરાત વાચી ને ઓનલાઇન અરજી કરી શકશે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો

સુગર ફેકટરી બારડોલીમાં ભરતી 2023 :

સંસ્થા નું નામ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ
પોસ્ટ નું નામવિવિધ 
સ્થળબારડોલી,ગુજરાત 
 ખાલી જગ્યાઓ33
ફોર્મ ભરવાની અંતિમ તારીખ

13 મે 2023

વેબસાઈટ bardolisugar.com
Sugar Factory Bardoli Recruitment 2023 : સુગર ફેક્ટરી બારડોલી દ્વારા 33 જગ્યા પર ભરતી ની જાહેરાત


Sugar Factory Bardoli Recruitment 2023 : મહત્વની તારીખ 

શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી 4 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી અને ફોર્મ ભરવાની શરુઆત તારીખ 4 મે 2023 થી તમે ફોર્મ ભરી શકસો તથા ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 13 મે 2023 

Sugar Factory Bardoli Recruitment 2023 : પોસ્ટ ના નામ 

શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ના પોસ્ટ ના નામ નીચે આપેલ છે

  • ટર્નર, 
  • વાયરમેન, 
  • ફીટર, 
  • ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ,
  •  ઈલેક્ટ્રીશિયન,
  •  કમ્પ્યુટર
  • વેલ્ડરની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ 33 જગ્યા પર ભરતી બહાર પાડી 

મિત્રો શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ટર્નર ની 03, વાયરમેન ની 07, ફીટર ની 10, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ ની 01, ઈલેક્ટ્રીશિયન ની 06, કમ્પ્યુટર ની 03 તથા વેલ્ડર ની 03 આમ કુલ 33 ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી 

Sugar Factory Bardoli Recruitment 2023 : લાયકાત

મિત્રો શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની લાયકાત તમામ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારે 10 પાસ તથા જે તે આઈટીઆઈ ટ્રેડમાં પાસ હોવું જરૂરી છે.

Sugar Factory Bardoli Recruitment 2023 : પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો મેરીટ અથવા લેખિત પરીક્ષા ના આધારે પણ ભરતી કરી શકે છે. વધુ માહિતી માટે એક વખત સંસ્થાનો સંપર્ક અવશ્ય કરી લેવો.

Sugar Factory Bardoli Recruitment 2023 :પગાર ધોરણ

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો બારડોલી ડુંગર ફેક્ટરી ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક રૂપિયા 6000 થી 8000 ચુકવવામાં આવી શકે છે

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો :

મિત્રો જો તમે અરજી કરવા માંગતા હોય તો તમારા નીચે મુજબ ના પુરાવા રજૂ કરવાના રહેશે 
  • આધારકાર્ડ
  • ધોરણ – 10 ની માર્કશીટ
  • આઈટીઆઈની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કરવાની પ્રક્રિયા ?

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે તથા તેની સાથે જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. ત્યારબાદ તારીખ 04 મે 2023 થી 13 મે સુધીમાં શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, બાબેન, બારડોલી – 394601, જિલ્લો – સુરત ખાતે પોસ્ટ દ્વારા ફોર્મ જમા કરાવવાનું રહેશે. આ ભરતીમાં અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવાર અરજી કરી શકશે નહિ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક :

નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહી ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો




Post a Comment

0 Comments